________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનું સમાજરચનાશાજ
કુટી જનારા લોકે બે પ્રકારના હોય છે. એક તે ઉપરના વર્ગમાં જવા ઈચ્છતા શ્રેષ્ઠ પુરૂષોને અને બીજે નીચેના વર્ગમાં જવા ઈચ્છતા હલકા લોકોનો. આ બંને પ્રકારના લેકે સમાજમાં બહુ ઘેડ હેય છે. આ સ્થિતિ જાતિયુક્ત અગર જાતિહીન બંને પ્રકારના સમાજમાં હોય છે. થોડા લકે નીચેથી ઉપર જાય કે ઉપરથી નીચે આવે તેમાં સામાન્ય સમાજને તાદશ કશો જ ફાયદો નથી. સમાજના નીચલા વર્ગના પુરૂષ ઉપલા વર્ગમાં પ્રવિષ્ટ થાય છે તેઓ નિર્વશ થાય છે એ અમે બતાવી ગયા છીએ. આ સ્થિતિનું વર્ણન હિંદુઓની પરિભાષામાં કરવું હોય તે એમ કરી શકાય કે પ્રતિલોમ સંકર સમાજ શાસ્ત્ર દષ્ટિએ ત્યાજ્ય છે. ઉચ્ચવર્ણય લેકેએ હીનવણય સ્ત્રીઓ સાથે કરેલા વિવાહને પ્રત્યક્ષ પદ્ધતિથી કરેલા અભ્યાસ કેઈ સ્થળે ઉપલબ્ધ હોય એમ લાગતું નથી, પરંતુ તે ઉપલબ્ધ થાય ત્યાં સુધી તે બાબત વિષે કંઈપણ નિર્ણય કરે ઈષ્ટ નથી. આર્યસમાજશાસ્ત્રની દષ્ટિએ વિચાર કરીશું તે અનુલેમ સંકરથી ક્યારેક ક્યારેક શ્રેષ્ઠ પ્રજા ઉત્પન્ન થશે, એ માન્યતા તરફ પ્રાચીનની પ્રવૃત્તિ દેખાય છે. મનુ કહે છે કે,
"अनार्यायां समुत्पन्नो ब्राह्मणात्तु यदृच्छया । ब्राह्मण्यामप्यनार्यात्तु श्रेयस्त्वं केति चेद्भवेत् ॥ जातो नार्यामनार्यायामार्यादार्यो भवेद्गुणैः । વાતોચનાવાયામના તિ નિશ્ચયઃ ”
- અ. ૧૦ લે. ૬૬, ૬૭ “બ્રાહ્મણથી શુદ્ધ જાતિની સ્ત્રીમાં દેવેચ્છાથી એક પુત્ર ઉત્પન્ન થાય અને શુદ્રથી બ્રાહ્મણ જાતિની સ્ત્રીમાં દૈવેચ્છાથી એક પુત્ર ઉત્પન્ન થાય, એ બંનેમાં શ્રેષ્ઠ કોને જાણવો?
1 Task of social hygiene by Havelock Ellis.
For Private and Personal Use Only