________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
એક જાતિ લઇએ કે તેની બે શાખાએ પૃથ્વીપરના તદ્દન પરસ્પર વિરૂદ્ધ સ્થળે વસતિ કરી રહી છે, અને તે ઠેકાણે જીવના કલહુ અને તેથી થતી પ્રજાની ચુ'ટણી પરસ્પર વિરૂદ્ધ સ્થિતિમાં ચાલે છે, આ પ્રમાણે કેટલાક જીવનગાલા જેઓ પરસ્પર અસહકારી ( alternative ) સ્થિતિમાં હતા તેમાંથી એકની ચુટણી એક ક્ષેત્રમાં થશે અને ખીજાની ચુટણી ખીજા ક્ષેત્રમાં થશે, પરંતુ જે ગુણ એક સ્થળે વધતા જશે, તે ગુણ ખીજે સ્થળે આ થતા જશે, અને એક સ્થળે જે આછા થતા જશે તે ખીજે સ્થળે વધતા જશે. આ આવી રીતે અત્યંત જુદી જુદી રીતે જેમાં ચુંટણી થયેલી છે. તે બંને જાતિમાં વાંશિક સામ્ય હાઈ શકશે કે ? તિર્થંક ચેાનિમાંથી એક અત્યંત સહેલા દાખલા લઇએ. સસલાંની એક જ જાત ઉષ્ણ અને શીત કટિબંધમાં રહે છે. શીત કટિબંધમાં બધા પ્રદેશ અર્ફાચ્છાદિત હાવાથી ત્યાં સફેદ, સ્વચ્છ રીંગના સસલાએાની ચુંટણી થઇ, ખીજા કોઇ પણ સસલાએ માર્યાં જશે. એટલે અહીં ધેાળા રંગના જીવનગેાલકાની ચુંટણી થતી જશે, અને તે સસલાની પ્રજા ધેાળા રંગની આબતમાં ધીમે ધીમે શુદ્ધ થતી જશે. આ પ્રજાને બીજી પ્રજા સાથે સેળભેળ કરવામાં આવે તે ફરી સફેદ રંગ તેમજ ખંતર રંગે અશુદ્ધ થતા જશે. આ નિયમ માનવીત્રને પણ લાગુ થાય છે, એ વશો દીકાલ આવી સ્થિતિમાં રહે તે બંનેમાં જીવન ગેલકાની દૃષ્ટિએ વધુ વધર્માં વધતાં જશે, અને અંતે અનુવંશની દૃષ્ટિએ વિભક્ત થશે એટલે જ અમે કહીએ છીએ કે વિવાહના વિચાર કરતા પહેલાં ભૌગોલિક ફરા ધ્યાનમાં રાખવા જોઇએ. પછી તે અમારા સુધારક એને ગમે કે ન ગમે.
AAAAAAAA
સામાજિક અડચણો ઉભી થાય છે એમ જેએ કહે છે એમના કહેવાના મુદ્દે જ અમારા ધ્યાનમાં આવતા નથી. કાઇપણ સમૂહમાંથી
19
For Private and Personal Use Only