________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિં એનું સમાજ૫નાશાહ એમ જણાયું કે એ બે સમૂહ વચ્ચે સંખ્યામાં વધારે મિશ્ર વિવાહ થતા હોય તે પણ તેમની સંતતિ કર્તત્વમાં અત્યંત હલકા પ્રકારની નિવડે છે, કેવળ ખેંચ વંશમાં જે પ્રકારના શ્રેષ્ઠ ગુણે દેખાય છે તેવા સમાજ પિષક ગુણે આ સંકરપ્રજામાં દેખાતા નથી. ઉલટી ઈગ્લીશ અને આયરિશ વચ્ચેની સંકરપ્રજા ઉપરના પ્રમાણમાં થવી જોઈએ તેટલી ખરાબ નિવડતી નથી. હવે પ્રશ્ન ઉત્પન્ન એમ થાય છે કે શુદ્ધ ચ વંશ ક ત્વવાન અને શુદ્ધ અંગ્રેજી વંશ પણ તેટલે જ ક વાન, વળી બંને હિથી પણ જુદા નહિ. આ બધુ સમાધાનકારક હોવા છતાં અને પેટાજાતિઓનું અગર ઉપવંશોનું એકીકરણ કરી આખું ગ્રેટબ્રિટન એકવંશીય કરી, તેમની ઘટના કરવાની સહેલી યુક્તિ હોવા છતાં સંકરપ્રજા અકતૃત્વવાન થાય છે એવું અનુમાન હેવલોક એલીસે શા માટે કાઢયું ? ઠીક, આ પ્રજા અકર્તવવાન થાય છે એ વાત સાચી. તેવી જ રીતે ઈલીશ અને યુરોપમાંના બીજા સમૂહે વચ્ચે થયેલી સંકરપ્રજાને વિચાર કરતાં એ જ શાસ્ત્રજ્ઞને દેખાઈ આવ્યું કે ઇંગ્લીશ અને ફેંચ એ બે સમૂહ વચ્ચે થયેલી પ્રજા વધુ ફલદાયક ૧ થઈ છે. ઈગ્લેંડના જુદાં જુદાં પરગણુને પણ તેણે અભ્યાસ કર્યો છે. અમારા સમાજમાં જે કોઈ વૈવાહિક બાબતોમાં સુધારણા કરવા ઈચ્છે છે, તેમને અભ્યાસ કરવાની ઈચછા હોય તે અભ્યાસ કરવાની પદ્ધતિની દષ્ટિએ તે ચર્ચા ઘણી જ બોધપ્રદ થશે, પરંતુ એવી કોઈને જરાપણ ઇચ્છા નથી. બધાને માત્ર સમાજસુધારણા કરવી છે.
ભૌગોલિક અડચણો વિષે પણ એવું જ છે. એક અક્ષાંસમાં રહેનારી વ્યક્તિનાં શુક્રબિંદુના જીવનગોલિકે ( genes)ની જે પ્રમાણે ચુંટણી થશે, તે પ્રકારે બીજા અક્ષાંસમાં રહેનારી વ્યકિતની જીવનલકની ચુંટણી થશે એવું કંઈ નથી. ધારો કે આપણે એવી
? A study of British Genius-Havelock Ellis.
For Private and Personal Use Only