________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
wwww
બ્રાહ્મણથી શુદ્ધ જાતિની સ્ત્રીમાં ઉત્પન્ન થયેલા પુત્ર પાઠ યજ્ઞાદિક કરતા હાય । તે આય કહેવાય છે; અને શૂદ્રથી બ્રાહ્મણ સ્ત્રીમાં ઉત્પન્ન થયેલા પુત્ર અનાર્ય ગણાય છે.”
તે
૧
શ્રેષ્ઠ પુરૂષોના કનિષ્ઠ સ્ત્રી સાથે સબંધ થાય તેા કેટલીક વખત સંતતિ સારી થઇ શકે, પરંતુ કનિષ્ઠ પુરૂષ શ્રેષ્ઠ સ્ત્રી સાથે સંબધ કરે તેા તે સંતતિ નિશ્રિત ખરાબ જ થશે એમ માનવું એવા મનુના મત છે. આવી રીતના વિચાર। ડૉ. સી. ખી. ડેવનપા પણ પ્રસિદ્ધ કર્યાં છે. પરંતુ તેને અભ્યાસ કર્યાં સિવાય તે વિષે પોતાના મત દેવા ચેાગ્ય નથી.
હિંદુસમાજની સામાજિક અડચણાના વિચાર કરીએ તે અનેક ભાંજગડા ઉત્પન્ન થાય છે. હિંદુસમાજમાં ફક્ત ઉપરના વર્ગો અને નીચેના વર્ગ એટલા જ પ્રશ્ન નથી. તે વર્ષાં વળી આનુવાંશિક જાતિમાં વિભજિત થયેલા છે. આ વિભાગણીમાં ધર્મશાસ્ત્રના કોઇ પણ હેતુ' હાય અને તે પદ્ધતિથી તે હેતુ સિદ્ધ થતા હાય તા તે સમાજ પૂર્ણ શાસ્ત્રીય છે, એમ કહેવુ પડશે. રસેલ કહે છે કે, “ એકાદ વિશિષ્ટ પ્રકારના હેતુ મનમાં રાખી તે હેતુની સિદ્ધિ અર્થે જે સમાજમાં બુદ્ધિપુર:સર વિવક્ષિત ઘટના (Structure ) ચેાજવામાં આવી હોય તે સમાજને શાસ્ત્રોય સમાજ કહી શકારો.”
46
No society can be regarded as fully scientific unless it has been created deliberately with a certain structure in order to fulfil certain purposes."
ScientiĚie outlook-B. Russel page 209 આ પતિને જ અમારા સમાજની ચિંતા કરનારા રાષ્ટ્રવીરા
*
‘ પાથાંન્નત ’ સમાજ કહે છે. હુવે આ સમાજમાં ઉથલાયાથલ
t Heredity in Relation to Eugenics-C. B. Davenport.
For Private and Personal Use Only