________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રા
૧૧ વંશનાશક વિષેશના પ્રજામાં ફેલાવ થવા ન દેવા જોઇએ,
૧૨. વિવાહ સંબંધ સ્થિર અને શુદ્ધ રાખવા.
૧૩. શાંતતા પ્રધાન સંસ્કૃતિ શ્રેષ્ડ હાય છે, ૧૪. સમાજમાં નીચેની બાબતા અનિષ્ટ છે, અ. આત્મહત્યાના પ્રમાણની વૃદ્ધિ. અ. ગાંડપણના પ્રમાણની વૃદ્ધિ.
૩. ઉપદ’શ, પરમા વગેરે રાગાની વૃદ્ધિ. ડે. છુટાછેડાના પ્રમાણની વૃદ્ધિ.
૧૫ શ્રીવિવાહ ઋતુપ્રાક્ થવા જોઇએ.
૧૬. વિવાહ આમરણુ હાવા જોઇએ.
૧૭, પ્રચલિત પદ્ધતિનું સ્ત્રી શિક્ષણ અહિતકારક છે. ૧૮. અસ્પૃશ્યતા, સમાજ વિભાગણીનું અને સમાવિકાસનુ નૈસર્ગિક પરિણામ ( Corollary ) છે. ૧૯. વર્ણાન્તર હાનીકારક છે
૨૯. સંસ્કારપાશ્ર્વન અત્યંત આવશ્યક છે.
*
*
*
*
અંગ્રેજી પ્રથામાંથી જે આધારે। લેવામાં આવ્યા હતા તે મૂળ ગ્રંથમાં માત્ર ભાષાન્તર રૂપેજ આપેલા છે પરંતુ એ આધાર મૂળ શબ્દામાંજ અપાય તે વધુ ઉપયેગી અને ઉધક થઇ પડશે એમ ધારી જ્યાં શકય હતું તે સ્થળે મૂળ ગ્રંથેામાથીજ અવતરણે લીધાં છે.
મનુસ્મૃતિના શ્લૉકાનું ભાષાન્તર પતિ નથુરામ મહાશંકર તથા શાસ્ત્રી પ્રાણજીવન હરિહર પાયાના ગુજરાતીભાષાન્તરમાંથી લીધુ છે. એમના આ ભાષાન્તર માટે હું એમને અત્યંત આભારી છું. ભગવદ્દગીતાના શ્લોકાની નીચે કવિશ્રી ન્હાનાલાલ ૬. કવિનું મ
For Private and Personal Use Only