________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તુત ગ્રંથમાં અનેક પ્રકારના વિષયની ચર્ચા કરવામાં આવી છે તે સર્વને માત્ર નામનિષ કરવા જતાં પણ ઘણું લંબાણ થઈ જશે. માત્ર મુખ્ય મુખ્ય બાબતેનું સુચન કરી તેની પાછળ રહેલી ભૂમિકા વધુ સ્પષ્ટ કરવા પ્રયત્ય કર્યો છે. જેથી વાંચકને ગ્રંયકારની વિચારસરણું સમજતાં સુગમ થાય અને લેખક વિશે કે અનુવાદક વિશે ગેરસમજ થવાનો સંભવ એાછા રહે.
હવે આ પુસ્તકમાં વિશદ્ કરેલા મુખ્ય મુખ્ય સિદ્ધાન્તનું ટાંચણ કરી આ લંબાએલી પ્રસ્તાવના પુરી કરીશ.
૧. સંઘો પસંઘની પ્રવૃત્તિ આખી જીવનસૃષ્ટિમાં વ્યાપી રહી છે. ૨. ધાર્મિક સમાજ, ઐહિક સમાજ કરતાં વધુ કાલ જીવે છે. ૩. પ્રગતિ આભાસિક છે. ૪. નૈતિક અંતિમો અલૌકિક Transcental હોવાં જોઈએ. ૫. પ્રગતિ બે તત્વે પર આધાર રાખે છે.
અ. વંશ અને.
બ. સંસ્કૃતિ. તેથી તેના ચાર પર્યાયે થાય છે.
૬. જાતિસંસ્થાઓ સમાજેને હિતકારક હોય છે.
૭. સમાજમાં વર્ણવ્યભિચાર, અાવેદન, કર્મત્યાગ, ઉપદંશ વગેરે વર્ણનાશક અને વર્ણદૂષક દેને ફેલાવ થવા ન દેવો જોઈએ.
૮. અન્ન અને ધંધાની વિભાગણી યથાપ્રમાણ કરવી જોઈએ
૯. શ્રેષ્ઠ પ્રજાને આચાર વિચારના કડક નિયમો પાળવાની ફરજ પાડવી જોઈએ.
૧૦. સમાજશાસ્ત્રના નિયમો રીતરિવાજોમાં રૂઢ કરી રાખવા જોઇએ.
For Private and Personal Use Only