________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
રા
થઈ ગયા પછી કેટલાક વર્ષોં વિાહ ન થઈ શકવાથી તેના શારીરિક અને માનસિક પિંડામાં જુદા જુદા પ્રકારની વિકૃતિ થયેલી હાય છે અને તેવા શારીરિક અગર માનસિક પિંડેાને પૂર્ણ સુખની પ્રાપ્તિ ચવી શકય છે એ માનવું આકાણકુસુમવત્ છે-મૃગજળથી તૃષા તૃપ્ત ચવા જેવું છે. હાલની પદ્ધતિમાં તે તે સુખ અનિયંત્રિત સ્ત્રીપુરૂષ સભાગમાં પ્રાપ્ત થવાનું છે. અમારી સુખની કલ્પના આટલી ક્ષુદ્ર નથી. ફ્રીક છૅ. પ્રયત્ન સ્તુત્ય છે. સંતતિ નિયમનના નામ હેઠળ કરી જોવા જેવા છે.
અમે શિક્ષણુ શબ્દને અર્થ ‘ જીવના કક્ષમાં પતિને અનુસરી પોતાના સુખમાં હોય કે દુઃખમાં હોય તેને ટકાવી રાખવાની ચેાગ્યતા ’ એવા લીધેલા છે. તર કયા કયા ગુણાના વ્યક્તિએ ત્યાગ કરવા એ પણ મનુએ આપ્યું છે. તે યાદીમાં કેટલાક પ્રધાન અને કેટલાક અપ્રધાન ગુણો આપ્યા છે. કેટલાકના શાસ્ત્રીય અથ બરાબર સમજાય છે અને કેટલાકને તે સમજાતા નથી. જેને અર્થ સમજાતે નથી તે નિરર્થક છે એમ કહેવા જેટલા અમે સુશિક્ષિત નથી. એ અમે પ્રામાણિકપણે કબુલ કરીએ છીએ, મનુ કહે છે કે,
66
airavai कन्यां नाधिकांगीं न रोगिणीम् । नालोमिकां नातिलोमां न वाचादां न पिंगलां ॥ १ ॥ नर्क्षवृक्षनदीनानीं नान्त्यपर्वतनामिकां । न पक्ष्यहि प्रेष्यनाम्नीं न च भीषणनामिकां ॥ २ ॥ अभ्यंगांगीं सौम्यनाम्नीं हंसवारणगामिनीम् । तनुलोमकेशदशनां मृद्धं गीमुद्वहेतुस्त्रियम् ॥ ३ ॥ અ. ૩, શ્લાક ૮, ૯,
૧૦
Gowan.
↑ Hymen: Dr. Norman Haire.
Physical Disabilities in wives-Hamilton and Mac
For Private and Personal Use Only