________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૮૨
www.kobatirth.org
હિંદુઓનું સમાયંનાશાય
કપિલવાઁ ( જેના માથા પર રાતા વાળ હોય તેવી ), અધિક અવયવવાળી ( છ આંગળાંવાળા વગેરે ) રાગી, કેશ વિનાની અથવા તા વધારે કેશવાળી, વાચાળ અથવા પીળી આંખવાળી કન્યાને પરવી નહિ.
**
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનું નક્ષત્ર, વૃક્ષ, પર્વત, પક્ષી, સર્પ કે દાસને નામે નામ હાય એવી અગર જેનું ભયંકર નામ હેાય એવી કન્યાને પરણ્વી નહિ.
પરંતુ જે કન્યા ખેાડખાંપણ વિનાના અંગવાળી હાય, જેનુ નામ સુંદર હાય જેની ચાલ હંસ તથા હાથીના જેવી હેાય, જેના વાળ, રૂવાડાં તથા દાંત સુક્ષ્મ હેાય અને જેનું અંગ કામળ હાય એવી કન્યાને પરણવી.' આ ત્રણ શ્લામાંથી ખીજા ક્ષેાકમાં જે નામ સબંધી ચર્ચા કરી છે, તેના વિષે અમને વધુ ખેાધ થતા નથી. તેણે કહ્યા છે એ પ્રકારનાં નામેા લઇ ગણિતાત્મક પદ્ધતિથી અભ્યાસ કરીએ તે તેમાંથી કઇંક અનુમાને! નીકળવાના સંભવ છે, પરંતુ ખીજા બધા પદો માત્ર અપૂર્ણ છે, પછી તે હાલના પ્રેમશાસ્ત્રને ગમે કે ન ગમે. કપિલા એટલે કિલૉકેશા, રાતા વાળવાળી એવા અ કુલ્લુક ભટ્ટે કર્યા છે અને તે ખરાખર છે. વાળને રંગ વંશદક છે. મનુ મુખ્યતઃ ભુરાવાળવાળા આ માટે નિયમ કહેતા હાવાથી, તે કાળા વાળ માટે વાંધા લે છે, પરંતુ એને અથ એવા નથી કે કાળા-વાળવાળા લેાકાએ પણ કાળા વાળવાળી કન્યા સાથે પરવું નહિ. અધિકાંગી સ્ત્રી કરવી નહિ. અધિકાંગી એટલે કે શરીરના અમુક ભાગ વધારે હાય એવી અગર ઉપલક્ષણુથી અમુક ભાગ એછા હાય એવી. દા. ત. હાથને અગર પગને છ આંગળાં હાવાં અગર હાથનાં ટેરવાં જ આછાં હાવાં. આ સર્વ સ્થિતિઓને અંગ્રેજીમાં “ brachydactyly lobster claw, polydactyly “ વગેરે સત્તા છે, આ બધા વિપરિત ગુણો અનુવાંશિક છે એમ એકેએક
For Private and Personal Use Only