________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦.
હિંદુઓનું સમાયથનારા
તેના દરેક શબ્દ શાસ્ત્રીય છે એ વાત હવે સ્પષ્ટ થઇ હશે. વિવાહ કરી પોતાના ઘરમાં જે કન્યા લાવવી અને જેના સાહચ વડે આપણને ભૌતિક અમરત્વ પ્રાપ્ત થાય છેઃ ‘પ્રજ્ઞામિડનૃતત્વમ આમ !” તે કન્યાના કુલ ગાત્રની માહિતી મેળવવી જોઇએ. જેને પેાતાના વશ શ્રેષ્ઠ રાખવાની ઇચ્છા હોય તે પુરૂષને આ વસ્તુઓને વિચાર ન કરવા જોઇએ એમ કાણુ કહેશે ? પરંતુ ધર્મ પરિવર્તન પામે છે, આચાર બદલાય છે, એવાં સર્વસાધારણ વિધાનને પ્રચાર થઈ રહ્યો છે. અમે ઉપર કરેલી ચર્ચા પરથી ધર્મ પરિવર્તન થાય છે કે કેમ, આચારા બદલાય છે એવું હજુ પણુ લાગે છે કે કેમ એને ખુલાસા એ લાકા જાહેરમાં મહેરબાની કરીને કરે એવી તેમના પાસે હાથ જોડી વિનંતિ છે. પ્રેમ અગર શિક્ષણ એ બંને પ્રક્રિયાથી ઉપર ખતાવેલ અનુવાંશિક બાબતેામાં કેડી જેટલા પણ ફરક પડી શકશે નહિ એ વાત અમે વિવાહેચ્છુ તરૂણને ભારપૂર્વક કહી રાખીએ છીએ. શાસ્ત્રીય રીતે જેમને સમાજની રચના કરવી છે તેમના માટે સમાજ પ્રેમપ્રધાન વિવાહ યુક્ત થવા શકય નથી.
ઠીક, આવી રીતે જાતિના અને વંશના ગુણષ્ટિએ વિચાર કરી ગ્રાહ્ય વશ કયા અને અગ્રાહ્ય વંશ કયા
૩
વગેરે સબંધી જેટલી ઉત્તમ વિગત કન્યાની ગ્રાહ્યગ્રાહ્યતા આ સમાજશાસ્ત્રોમાં આપી છે તેટલી ખીજે કયાંય પણ જણાતી નથી. તેની સાથે તેઓએ કન્યાના ગુણાતા વિચાર કર્યાં છે. અહીં નિરાગીત્વ અને શિક્ષણ એ ખતેની સાથે બીજી ઘણી ખાખતાને વિચાર કર્યાં છે. આ શિક્ષણ શબ્દ આધુનિક દષ્ટિએ સમજાય છે તે અર્થે અમે વાપર્યાં નથી. કારણ કે આધુનિક શિક્ષણથી સ્ત્રીનું વિવાહયેાગ્ય વય
Heredity in light of recent Researches-Doncaster Mendelism-Panet.
For Private and Personal Use Only