________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજÄનાયો
'वातव्याध्यश्मरिकुष्टमेहोदरभगंदराः । अशांसि ग्रहणोत्यष्टौ महारोगाः प्रकीर्तिताः ॥ '
આમાંના પ્રત્યેક પદ પર ભાષ્ય કરીએ તે આખા એક બીજો ગ્રંથ જ થશે. વારંવાર અમારા હાથે અધિકારનું અતિક્રમણ થવા સંભવ છે; તેથી અહીં એટલું જ કહેવાનું કે ઉપર જે આ વૈદકના ગ્રંથમાં યાદી આપી છે, તેમાંના અહુતેક રાગોના અનુવાંશિકત્વ વિષે પાશ્ચાત્યોની ખાત્રી થતી જાય છે. એકજ દાખલા લઇએ. મધુપ્રમેહ ( Diabetes ) વિષે ડા. ગેટસ્ કહે છે કે, “ મધુપ્રમેહ રાગ તેનાં પ્રત્યક્ષ લક્ષણા પરથી અનુવાંશિક છે કે તે વ્યકિતએ સપાદન કર્યાં છે એ બાબત નિશ્ચિત થશે. પરંતુ ઘણે ભાગે આ રાગ અનુવાંશિક જ હાય છે.' આ રાગેાના સંચાર મેન્ડેલની પ્રત્યક્ષ ગુણ સક્રમણ્ પદ્ધતિથી ( Dominant ) થયેલા દેખાઈ આવે છે. જે. પી. રવા એ નામના ગૃહસ્થના વંશને અભ્યાસ કરતાં જણાઈ આવ્યું કે આ રાગ દેાષિત વંશમાં સાડ઼ ટકાથી વધારે સ ંતતિને થયો હતા.
ક્ષચી—એટલે રાજ્યમાાદિ ક્ષયથી ગ્રસ્ત થયેલા વશ, ક્ષયરાગને ગણિતાત્મક પદ્ધતિથી અભ્યાસ કરનારા લેખક ડૅર્ડા. પીયરસન અને ડા. ગારીંગ એ તેને જણાઈ આવ્યું છે કે આ વિકાર પણુ મુખ્યત્વે અનુવાંશિક છે. પીયરસને આર્થિક દૃષ્ટિએ સુખી એવા વશના અભ્યાસ કર્યાં, જ્યારે ગારીંગે સમાજના નીચલા થરાને અને ગુનેગારાના અભ્યાસ કર્યાં. પરંતુ બંનેના સિદ્ધાન્ત એકજ થયો કે આ રાગ વિશેષતઃ અનુવાંશિક જ છે. પીયરસન કહે છે કે, સ્પર્શીજન્યત્વ (ચેપ) એ જ જો આ રાગનુ' મુખ્ય કારણ હોય તે પતિ-પત્ની વચ્ચે દેખાતું ક્ષય રાગનુ પ્રમાણ પિતાપુત્ર વચ્ચે દેખાનારા પ્રમાણ કરતાં વધુ હેવું જોઇએ, પરંતુ અત્યંત ખારીકાઇથી અભ્યાસ
·
tr
૧ Tubereulosis, heredity and Environment-Pearson, ૨ British Couviot-Charles Gorlag,
For Private and Personal Use Only