________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
nn^^^^^^^^^^^^^^^^^^~
શિ૭
હિંતાઓનું સમાજરચનાશાહ * જો કે મનુએ કહ્યાં નથી, પણ તેથી તેને નિષ્કર્ષ ભૂલભરેલું છે એમ કેવી રીતે કહી શકાય ? હિંદુઓમાં છોકરાઓનું મહત્વ શા માટે? “પુત્રા માથા મ” એવો આશીર્વાદ શા માટે આપવાનો ? પુરૂષસંતતિ માટે જ શા માટે ઝંખના કર્યા કરવી ? વગેરે મુદ્દાઓને ખુલાસે ઉપરની ચર્ચા પરથી થશે એમ લાગે છે. પુરૂષ પ્રધાન સંતતિ શા માટે થવી જોઈએ એનાં અનેક કારણો આપી શકાશે. પરંતુ કારણોને સંબંધ જોકસંખ્યા વિષયક પ્રશ્નો સાથે હોવાથી તેને વિચાર અન્યત્ર કરીશું. મનુને નિયમ કેટલે બરાબર છે એ કાઈના પણ ધ્યાનમાં સહેજે આવી શકે તેમ છે. પરંતુ આજના સુશિક્ષિત અંધકારમાં તેની ખરી કિંમત સમજી શકાય તેમ નથી. આવા પ્રકારના સર્વ માનવજાતિને લાગુ પડનારા નિયમો શોધી દેનાર મનુને એક મહામૂર્ખ ગ્રંથકારે પક્ષપાતી કહે, બીજાએ તેનો ગ્રંથ સળગાવી દે, આ બધાં ડહાપણનાં લક્ષણો તે અવશ્ય નથી.
નિદ– જે જે વંશમાં જે જે શિક્ષણ યોગ્ય અને અનુરૂપ હેય તે તે શિક્ષણને અભાવ હોય તેવા વંશ. અહીં ફરી સંસ્કારનો જ પ્રશ્ન આવ્યો. વંશની શિક્ષણ પદ્ધતિ લાયકાત અનુરૂપ જુદી જુદી હેવી જોઈએ. બધાને એક જ પ્રકારનું શિક્ષણ આપવાની પદ્ધતિ હિન્દુ સમાજે કદી પણ માન્ય કરી નથી. આધુનિક શિક્ષણ પદ્ધતિ અત્યંત અશાસ્ત્રીય સ્વરૂપની અને સમાજ નાશક છે, એટલું જ કહેવું અહીં બસ થશે. આ પ્રકારની શિક્ષણપદ્ધતિને સમાજમાં પસાર કરવા ઈચ્છનારા લેકે તે સમાજના શત્રુ છે એમ કહેવામાં જરા પણ હરક્ત નથી.
રમશએટલે બહુ કશાળ. વાળ વધુ હેવાને વિવાહ યોગ્યત્વ સાથે શું સંબંધ છે એ પ્રશ્ન ઉપલગ દૃષ્ટિએ જેનારને
૨ માતર અથવા ઝા–વિ. રા. શિદે 3 Scientific outlook-B. Russel.
For Private and Personal Use Only