________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિષા વિધાર
w
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિપુરૂષએટલે જે વશમાં સંતતિ સ્ત્રીપ્રધાન હેાય એવા વંશ આ એક જ પદ્મ હિંદુએાના સમાજશાસ્ત્રને શા હેતુ છે તે બતાવવા સમ છે. તેની સાથે તે પદ તેમના સમાજશાસ્ત્ર વિષયક જ્ઞાનનું પણ દિગ્દર્શન કરાવે છે. આજ ઘેરઘેર ફેલાયલા સમાજશાસ્ત્રજ્ઞાનુ જ્ઞાન મનુસ્મૃતિના અભ્યાસ કર્યાં સિવાય અપૂર્ણ જ રહેશે. હવે આ પદને વિચાર કરીએ. જે વંશમાં પુરૂષસંતિત ન હાય, એટલે કે જે વંશમાં સ્ત્રી વારસદાર થવાનેા સંભવ હાય, તે વંશ સાથે જો સબંધ થાય તેા શી શી આપત્તિ આવી પડે છે તેની સુંદર ચર્ચોસર ફ્રાન્સિસ ગાલ્ટને કરેલી છે. તે કહે છે કુ, “ મે” ગણિતાત્મક પદ્ધતિના અભ્યાસ કર્યાં, તે ઉપરથી એમ દેખાયું કે સ્ત્રી વારસ સાથે થએલા બહુતેક વિવાહ। વધ્યત્વમાં જ પરિણમ્યા. તેથી સરદારવશ અગર બુદ્ધિવાનવંશ ગમે તે એવી સ્ત્રીઓ સાથે વિવાહ કરે તેા તે વંશ નિશ થાય છે.' મનુ પણ એમ જ કહે છે કે, “ સમૃદ્ધ હોય તે પણ નિષ્કુરૂષવશ વ માનવેા. પરંતુ આ મુદ્દો અડીં જ ખલાસ થતા નથી. મુખ્યત્વે કરીને જે વંશ સ્ત્રપ્રધાન અગર સ્ત્રીપ્રજ હેાય છે, તે વંશમાં જગત પર ત્રિખંડ કીર્તિ પ્રસરાવે એવા પુરૂષ સહસા ઉત્પન્ન થતા નથી. હેવલાક એલીસ કહે છે કે, “ કાઇ પણ પ્રકારની યુક્તિ પ્રયુકિતથી અગર વાક્ચાતુર્યથી જેને ખાટા પુરવાર કરવા અશકય છે. એવા એક મુદ્દો ઉત્પન્ન થાય છે. તે મુદ્દો એ કે જે વોશમાં ફકત છેાકરાએ જ જન્મ્યા તે વંશાને જુદા પાડી તેમને અભ્યાસ કરવામાં આળ્યે, અને જે વંશમાં છે।કરા અને છેકરીએ અને સ ંતતિ જન્મી એવા એકસે એસી વંશનેા પણુ અભ્યાસ કરવામાં આવ્યા, ત્યારે ચક્ષુ' દેખાઇ આવ્યું કે મહાન પુરૂષા પુરૂષપ્રધાન સંતતિમાં જ ઉત્પન્ન થાય છે.” પુરૂષપ્રજા શા માટે વધારે જોઇએ તેનાં કારણો
tr
♦ Horeditary Genius-Sir Franois Galton. 2 A Study of British genius-Havelock Ellis
For Private and Personal Use Only