________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
હિંદુનું સમાજરચનાશાસ
ચાય છે. વળી પ્રત્યક્ષ ગુણના સાનિધ્યને લીધે તિાહિત ગુણા (પ્રત્યક્ષ પ્રભાવી જ થનારા) પ્રત્યક્ષ થાય એવા સંભવ છે તેથી સગેાત્ર સપિંડ વિવાહ ટાળવા જોઇએ ઉપર બતાવ્યા પ્રમાણે તદ્દન નિર્દોષ વશામાં એવા વિવાહ થાય તે કંઇ હરકત નથી. પરંતુ આવા પ્રકારના પ્રયાગો કરવાની ભાંજગડમાં સાધારણ સમાજે ન પડવું જોઇએ.
સગોત્ર, સર્પિડ વ્યકિતએ વિવાહ માટે અગ્રાહ્ય છે એમ નક્કી થયા પછી એ પ્રશ્ન એટલેથી જ અટકતા નથી. એક ગોત્રના ન હેાવા છતાં વંશ શુદ્ધિની અને સુપ્રાશાસ્ત્રની દૃષ્ટિએ ઘણા પ્રકારના વશે સાથેના વિવાહ સબંધના ત્યાગ કરવો જોઇએ અને તેની ચર્ચા હિંદુ સ્મૃતિકારાએ બહુ જ સુંદર રીતે કરી છે. મનુ કહે છે કે,
""
महान्त्यपि समृद्धानि गोजाविधनधान्यतः | स्त्रीसंबंधे दशैतानि कुलानि परिवर्जयेत् ॥ हीनक्रियं विपुरुवं निश्कंदो रोमशार्शसम् | क्षय्यामयीव्यपस्मारी वित्रिकुष्टी कुलानि च ॥ અ. ૩, શ્લાક ૬, ૭
નીચેના દસ કુળા, ગામ, બકરાં, ધનધાન્ય વડે મેટાં સમૃદ્ધિ વાળાં હાય તા પણ એમની સાથે વિવાન સબધ કરવા નહિ. જેમાં જાતકર્માદિ સસ્કારે કરવામાં આવતા ન હેાય, જેમાં પુરૂષપ્રજા થતી ન હાય, જેમાં કાઈ વેદાધ્યયન કરતા ન હાય, જેમાં સ્ત્રી તથા પુરૂષના શરીરપર લાંબા વાળ હેાય તથા જેમાં કુળના સ્ત્રીપુરૂષને હરસને, ક્ષયને, મંદાગ્નિના, ફેફસાંને, સફેદ કાઢતા કે ખીજા કાઈ પણ પ્રકારના રાગ હોય તેા તેવા કુળની કન્યા પરણી નહિ”
સ્ત્રીની ચુંટણી કરતી વખતે મેટાં સમૃદ્ધિવાળાં હાય છતાં દસ કુળાના ત્યાગ કરવા. આ લેખકે જરૂર ભાંગ પીધી હોવી જોઇએ.
Effects of Consanguinous marriage-Pearson
For Private and Personal Use Only