________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
A
/
૧,
૧
/
૧
ઘણાખરા ગાર કરેગી. આ
કહે છે કે શ્રીમંત વંશની કન્યા વર્ષે કરવી, તેથી જ આધુનિક સુશિક્ષિતે કહે છે કે બ્રાહ્મણોને પરિસ્થિતિ સમજાતી નથી, પરંતુ એ કુલેને બ્રાહ્મણ સાથે કંઈ અણબનાવ ન હતો. હવે આ લેકમાં કંઈ શાસ્ત્રીય બીજ છે કે નહિ એ તપાસીશું તે પ્રત્યેક પદ મનુએ સુપ્રજાશાસ્ત્રની દૃષ્ટિએ વાપર્યું છે એમ દેખાયા વિના રહેશે નહિ. એ ત્યાજ્ય કુલ આ પ્રમાણે છે. જાતકર્માદિ સંસ્કાર ન પામ્યા હોય એવાં, જે કુલેમાં ફક્ત સ્ત્રીસંતતિ ઉત્પન્ન થતી હોય તેવાં, જે કુલેમાં વેદવિદ્યાનું અધ્યયન ન થતું હોય તેવાં, અતિશય કેશયુક્ત, અર્શ વ્યાધિયુક્ત, ક્ષયી, જઠરાગ્નિ મંદ હોય એવાં, અપસ્મારની
વ્યાધિવાળાં અને શરીર પર કેઢિ ફુટ હોય એવાં-કુષ્ટરોગી. આ વિશેની યાદી તરફ જોઈશું તે તેમાં ઘણાખરા રોગોને વિચાર કરેલ દેખાઈ આવશે. તેથી રેગન અને વંશોને શો સંબંધ છે તે હવે જોવું જોઇશે.
આયુર્વેદની દૃષ્ટિએ બહુતિક રોગ અનુવાંશિક જ હોય છે. અમને કેટલાક લકે પુછે છે કે એકાદ જખમ થવી એ પણ અનુવિાંશિક છે શું? ના, અમે તેમ કહેતા પણ નથી, પરંતુ જખમ થયા પછી રૂધિરપ્રવાહ તરત જ બંધ થ ન થવો અગર જખમનું તરત જ રૂઝાવું ન રૂઝાવું એ જરૂર અનુવાંશિક છે. કેટલાક લોકોને જખમ થયા પછી તેમને રૂધિરપ્રવાહ જલદી અટકતો નથી. અને તેથી કેટલીક વખત તેમાં તેમનું મૃત્યુ પણ થાય છે. આ રોગ અનુવાંશિક છે. તે વિષે હવે સમાજશાસ્ત્ર (જેઓ પિતાના નિર્વાહને આધાર લેકેને અનારોગ્ય પર રાખે છે, તેવા ડોકટર અને વૈદ્યો નહિ) સાશંક નથી. કેટલાક લેકે બહેરાં અને મૂગાં
થી રાગોને
? Heredity and Eugenics by Gates. See also Pearson and other writers. 18
For Private and Personal Use Only