________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
લાંબા કાળ સુધી અમરતા શાળા કૅાલેજમાં ખાસી રાખવામાં આવે છે. આપણા વિશ્વવિદ્યાલયમાં પુષ્કળ જગાએ શ્રીમંત પણ નાલાયક એવા સર્વ સાધારણુ વગે` રાકી મુકી છે; શાસ્ત્રન ષ્ટિએ ડૅા. હના મતાનુસાર આવી સ્થિતિ છે. ત્યારે આજે અમારા સુશિક્ષિત મનાએલા સમાજમાં એ જ શિક્ષણ વિવાહ કરવાને પુરતું મનાય છે. વંશોના ગુણ અને શિક્ષણથી ઉત્પન્ન થનારા ગુણ એ બંનેમાં વિકલ્પ આવે તે શિક્ષણાદિ ગુણા કરતાં વંશોના ગુણાને વધારે મહત્વ અપાવું બેએ. આ બાબતમાં લગભગ બધા શાસ્ત્રજ્ઞાને એકમત છે, જુદાં જુદાં કારણા કહેવામાં આવે છે પણ સિદ્ધાન્તની ખાખતમાં મતભેદ નથી દેખાતા.
૨૬૫
ડૉ. સ્ટ,૧ ડૉ. કાર્લ પીયરસન, સર ફ્રાન્સિસ ગાલ્ટન, વગેરે અધિકારી લેકાના મતાનુસાર વ્યકિતની પ્રવૃત્તિ બદલવાની બાબતમાં શિક્ષણના વિષૅષ ઉપચેગ થતા નથી. ત્યારે મેન્ડેલના અનુયાયીઓના મત પ્રમાણે તેા વંશ સુધારણાની દૃષ્ટિએ શિક્ષણના ખીલકુલે ઉપયેગ થતા નથી. ડૉ. ડૅાન કૅટર કહે છે કે, “ તેથી જ એવા સિદ્ધાન્ત પ્રસ્થાપિત થાય છે કે શારીરિક ક્રિ પણ માનસિક ગુણ ધર્મ પણ આનુવ’શિક હાય છે.' આ સિદ્ધાન્ત વ્યાવહારિક દૃષ્ટિએ બહુ જ મહત્વના છે. બુદ્ધિની અગર મનની વૃદ્ધિ પરિસ્થિતિ સારી હાય તે થઇ છે એમ કહેવા માટે બહુ થૈડે અવકાશ છે. બાહ્ય પરિસ્થિતિથી, વ્યકિતએ ઉદરનિર્વાહા કયા ધધા કરવા જોઇશે, એ બહુ તેા નક્કી થઇ શકશે. પરંતુ બુદ્ધિની અગર મનની જાતિ ( Kind ) બદલવી શકય નથી; કારણ કે તે જન્મકાળે જ નિશ્ચિત થઈ ગયેલી હાય છે.
↓ Future of Like~C. C. Hurst; Relative Strength of Nature and Nurture-Pearson and Elderion; Hereditary genius-Sir Francis Galton.
a Heredity in the light of recent research-Doncaster
For Private and Personal Use Only