________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમ રચનાશા
ત્યારે વળી ભાગીદાર શેાધવાની બાબતમાં પણુ નીચેના પર્યાયે ઉત્પન્ન ચશે. વંશમાં ઉત્તમ ગુણ છે, વ્યક્તિ પણ વ્યવહારચાતુર્યથી પરિપૂર્ણ છે, પરંતુ હાલે સમાજમાં જેને શિક્ષણ કહે છે તે પ્રકારનુ શિક્ષણ વ્યકિતનું થયું નથી. આવી રીતે કુલગુણા, સંસારયાત્રા ચલાવવા માટે જરૂર પડતા વ્યાવહારિક ગુણો અને શિક્ષણરૂપી એપ એ ત્રણ તત્ત્વાની દૃષ્ટિએ વિચાર કરીશું તે ધણા જ પર્યાયે થશે. પરંતુ વિસ્તાર થશે એ ખીકે અહીં આપતા નથી. સત્ર શિક્ષણના ભપકાદાર ખાદ્ય રગરાગાનને જ મહત્વ આપવામાં આવે છે. ખીજા બે ગુણાનેા કયાંય વિચાર પણ કરવામાં આવતા હેાય એમ દેખાતું નથી. સંસારયાત્રા ચલાવવામાં જોઇતા સર્વ ગુણા શિક્ષણવર્ડ ઉત્પન્ન ચાય છે, એવા આધુનિકાને અજ્ઞાન મત છે. સુશિક્ષિત એટલે વિશેષતઃ સાહિત્યના અભ્યાસકરનારા લેાકેા વ્યવહારબુદ્ધિમાં કુશલ હાય છે એ વાત હજુ સિદ્ધ થવાની છે. ત્રીજું તત્ત્વ જે આનુવાંશિક ગુણુ તે પર શિક્ષણની શી અસર થાય છે તેને વિચાર કરીએ. આ શિક્ષણુથી એવું તે શું અને છે કે તેને અનુવંશ કરતાં પણ વધારે માનવું ? આ બાબતના ઉકેલ અમારાથી થઇ શકતા નથી. ડૉ. હ કહે છે કે, ‘ સાર્વત્રિક શિક્ષણને જ આધુનિક પ્રજાસત્તાક રાજપદ્ધતિના પાયે। માનવામાં આવે છે. પરતુ શાસ્ત્રોએ પ્રકાશમાં આણેલા સિદ્ધાન્તા માન્ય કરીએ તે ( અને તે માન્ય કરવા જ પડશે ) એમ કહ્યા વિના છુટકા નથી કે આપણે રાષ્ટ્રના હજારા રૂપીઆનુ નુકસાન કરીએ છીએ; કારણ કે ‘ એન ' ( N ) એ આદ્યજીવન ગેાલકથી યુક્ત, ( ગમે તેા શ્રીમંત હેાય કે ગરીબ હાય ) કાઇ પણ છેાકરાને આપેલું કેવળ અક્ષરજ્ઞાન (Barest elementary education)થી વધુ શિક્ષણુ નિરૂપયેાગી નીવડે છે. આ જ જોઇએ તે જે છેાકરાએ પોતાની યેાગ્યતા પ્રમાણે પેાતાને અને માવિત્રાને ઉપયેગી થઈ પડે એવું ધનાર્જન કરવામાં રાકાયલા હેાવા જોઇએ, તેને બદલે તે છેકરાઓને
• The future of Life, C, Hurat.
For Private and Personal Use Only