________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
થતા જશે, નષ્ટ તો નહિ જ થાય, એવા પ્રકારની કંઇક પણ વ્યવસ્થા વિવાહ પદ્ધતિમાં કરવી જોઇએ. આવી રીતે વિચાર અને આચારાનું પાલન કરવાને બદલે આપણે સમાજશાસ્ત્રોના પરમેશ્વર તરફથી જ પ્રેરણા મેળવતા પ્રેષિત વગેરે અર્ધદગ્ધ લેકેનાં વ્યાખ્યાને સાંભળતા બેસીએ છીએ. એ નિંઘ નહિ તે શું? આજે અશાસ્ત્રીય પ્રવૃત્તિ આપણા સમાજમાં રૂઢ થએલી છે તે જ આપણે નાશ કરશે. પરકીય રાજસત્તા નહિ ! પરકીય રાજસત્તા ભાતિક વિજય મેળવે છે, પરંતુ આવી પ્રવૃત્તિઓથી અંતઃકરણે જ દુષિત થાય છે. જે પ્રમાણે કાન્સની રાજક્રાન્તિના કાળમાં અમને રસાયનશાસ્ત્રોની કંઈ જરૂર નથી એમ કહી ત્યાંની સુધરવા લાગેલી પ્રજાએ સુપ્રસિદ્ધ રસાયનશાસ્ત્રજ્ઞ હૈ વહાયસિયરનું ખૂન કર્યું, તે પ્રમાણે જ આજે લેકમત બુદ્ધિપ્રાધાન્યના નામ હેઠળ બુદ્ધિપ્રામાણ્યનું જ ખૂન કરે છે ! જ્યાં જોઈએ ત્યાં બુદ્ધિપ્રામાણ્યની ઘાષણ સંભળાય છે અને બુદ્ધિનાં સ્તુતિસ્તોત્રો ગવાય છે. પરંતુ એ જ બુદ્ધિને વિશેષ ઉપગ કયાંય કર્યો દેખાતો નથી. બુદ્ધિવાના લકોની બુદ્ધિને ઉપયોગ કરી લેવાને બદલે તેને ઉપહાસ કરવો એ લેકમત જંગલી બનતું જાય છે એની નિશાની છે ! અમને તે આ લેકમતના ખીચડને અર્થ જ સમજાતા નથી. એક તરફ બુદ્ધિને પ્રામાણ્ય તરીકે સ્વીકારવામાં આવે છે, ત્યારે બીજી તરફ તેથી ઉલટું કોઈ પણ વિષયને કે પ્રશ્નને પદ્ધતિસર અભ્યાસ ન કરતાં સીધા અભિપ્રાય બાંધવામાં આવે છે. આ તે કેવો બુદ્ધિવાદ! સુશિક્ષિત લેકેને અને પિતાને નેતા કહેવડાવી લેનારા લેકેને અંતરર્તિ એટલે બુદ્ધિપ્રામાણ્ય નહિ એ જ હજુ સમજાયું નથી. એ આપણા સમાજનું દુર્દેવ છે. કેઈ પણ તરૂણ અગર તરૂણીને પિતાના જીવન ભાગીદારના કુલના આનુવંશિક ગુણો જોવાની જરૂર જણાતી નથી એ અભ્યાસ કર્યાનું ચિહ્ન તે અવશ્ય નથી. તેમને મન તે શિક્ષણદિ બાહ્ય ગુણ સમાન થાય તે બસ, પછી આનુવંશાદિ રણ જેવાની શી જરૂર છે?
For Private and Personal Use Only