________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનારા
બીજી બાજુએ પોતાના સમૂહની બહાર જઈ કોઈ વ્યક્તિ વિવાહ કરી શકશે એ નિયમનું હિંદુઓએ પોતાના સમાજશાસ્ત્રમાં પાલન કર્યું છે. સેંકડે દસ ટકા જેટલા શ્રેષ્ઠ વર્ગમાં પણ વળી સંઘો પસંધ ( Crystal within crystal) Gelur [1421 3492112 or ઉત્પન્ન થશે. આ લેકેને હિંદુઓના સમાજશાસ્ત્રમાં “નૈવણિક એવું નામાભિધાન પ્રાપ્ત થયું અને તેમના માટે જ આચારના કડક નિયમો લાગુ કર્યા છે. બાકી સેંકડે એંસી ટકાવાળો જે વર્ગ રહ્યો તેમને આચારસુલભ જીવનની વ્યવસ્થા અને માનસિક સમાધાન માટે કઈ પણ એકાદ ધર્મનું સ્વરૂપ એવી વ્યવસ્થા કરી આપી આ બધા. સંસ્કાર એટલે મુખ્યત્વે કરીને ઉપનયન સંસ્કાર ન કરવાને લીધે એક જાતિએટલે ઉપનયન સંસ્કાર ન થયેલી રહી. અહીં એક જાતિને અર્થ એક રૂપ જાતિ એ નથી. તેમાં પણ વળી સમૂહ પડતા જશે અને તે સમૂહ પણ સમાન રહેશે નહિ. મનું સાચું જ કહે છે,
ઘણા: ક્ષત્રિો પૈત્ર વ: દ્વિતિય !
चतुर्थो एकजातिस्तु शूद्रोनास्ति तु पंचमः ॥
“બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્ય આ ત્રણ વર્ણો દિજાતિ કહેવાય છે અને ચોથા વર્ણ શક એકજાતિ કહેવાય છે. પાંચમો વર્ણ નથી.
આવી રીતે વંશની સમૂહાદિ સપસંઘમાં વ્યવસ્થા થયા પછી પ્રકૃeોની ચુંટણી કેમ કરતાં જવી અને નિકૃષ્ટોની ઘટ કેમ થશે એ વિચાર સમાજશાસ્ત્ર અગર સમાજનેતાએ કરવો જોઈએ. જે વશેને શ્રેષ્ઠ તરીકે ચુંટવામાં આવે છે, તેમનામાં નૈસર્ગિક નિયમાનુસાર કર્તવવાની પ્રજાનું પ્રમાણ વધુ જ હશે, પરંતુ તે પ્રમાણ દરેક પેઢીએ કાયમ રાખવું હોય અગર વધારવાનો પ્રયત્ન કરે છે તે ઉચ્ચ કવવાન વિશે પણ કંઈક વંશ સંચારી (Herediatry) દેશોમાં સપડાયા છે કે કેમ તેને વિચાર છે જોઈએ. વંશસંચારી રણે પણ હેય છે, અને દે પણ હેય છે, તેથી ગુણ પ્રઢ
For Private and Personal Use Only