________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૬
હિંદુઓનું સમાંજરચનાયાસ
વ્યકિતએ જે ગુણુ અહીં સંપાદન કર્યા હશે તે ગુણોની સંતતિમાં સક્રાન્ત થવાની આશા તે। તેથીએ અનેકાંશે કમી છે. શિક્ષણથી વશ સુધરશે એ તે આધુનિક સુશિક્ષિતાને ભ્રમ માત્ર છે! પિતા, પોતાને શિક્ષણ મળ્યું હતું તેથી જોઇએ તે ભલે પુત્રને શિક્ષણ આપે, પરતુ છેકરાને શિક્ષણ મળે કે ન મળે તે પણ તેની ખાદ્ધિક અને માસિક શિત જેમની તેમજ રહેશે. પુષ્કળ લેાકાની એવી કલ્પના હાય છે કે ખરાબ પરિસ્થિતિમાં અનેક પેઢીઓ રહેવાથી
વ્યાધિઓ ઉદ્દભવે છે. પરંતુ અમુક પિરિથિતમાં અનેક પેઢીએ સુધી રહેવાથી તેનું પરિણામ સતતિમાં સંક્રાન્ત થાય છે એ જ ખાખત મૂળ વિવાદાસ્પદ છે. આ વિષે પુલિઅન હર્લેના મત જાણવા જેવા છે. તે કહે છે,
“ It is probably true, however, that not only the average physique of slum-dwellers is somewhat low, but also their average inherited potentialities; This is almost certainly not due to the effet of living generations after generations in slums, but due to the fact that a consider able proportion of types, that have inherited poor qualities have gradually drifted into slum conditions of living" Stream of Life-Julian Huxley page 41
આ ખાતામાં વાંશિક ગુણેાની તુલના કરી જોશું તે પરિસ્થિતિનું પરિણામ ઘણું જ ક્ષુદ્ર સ્વરૂપનુ છે. એમ દેખાશે. માનવ પ્રગતિ થાડા પ્રમાણમાં પણ જો પરિસ્થિતિના સારા નરસા પણાપર આધાર રાખતી હશે તેા પરિસ્થિતિ સુધરવાથી વંશ સુધરશે. પરંતુ અનુવ’શના અભ્યાસ પરથી દેખાય છે તે પ્રમાણે જો માનવનું જીવન મુખ્યત્વે કરીને વાંશિક ગુણાપર આધાર રાખતું હેાય તે પરિસ્થિતિની સુધારણાથી ઉલટી હલકા વશની વૃદ્ધિ ઝડપથી થઈ એકદરે ભેંશની અધેાગતિ જ થશે. બાળક જન્મે છે તે પિતાના
For Private and Personal Use Only