________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાજપના
એટલે જ કે એક જ સમાજમાં જે અનેક વશે સમુશ્ચિત થયા. હોય છે તેવી વિભાગનું પ્રથમ કરવી જોઈએ.
પછી એક વંશની અંતર્ગત અનેક ઉપવંશ, ઉપજાતિ વગેરેને પૂર્ણ પણે સમજી લેવા જોઈએ, ત્યાર પછી વ્યક્તિની, કુટુંબની, જાતિની યેગ્યતા અનુસાર એકરૂપ, સમાનરૂપ અને વિષમ એવા જુદા જુદા સમૂહે થશે. એક જ સમાજમાં પણ સર્વ વ્યકિતઓ અને સર્વ કુટુંબ કંઈ સમાન ગ્યતાવાળા હતાં નથી. અમે સમાજ વિભાગણીની ચર્ચા કરતી વખતે સુપ્રજાજનનશાસ્ત્ર પરના અધિકારી લેખક સર કાન્સીસ ગાટન, ડો. હર્ટ, ડે. વડ, પ્ર. લાફલિન, રે. ડીન ઇન્જ; માનસશાસ્ત્ર પરના અધિકારી લેખક છે. મકડુગલ, સિરિયલ બર્ટ, છે. થર્નડાઈક, ધર્મશાસ્ત્રના લેખક મનુ, યાજ્ઞવલ્કય વગેરે વિદ્વાનોનાં લખાણને અમે આધાર લેવાના છીએ. આ ઉપર્યુક્ત લેખકે સર્વ સાધારણ (general) માનવ વિશેના સિદ્ધાન્ત કહેતા હોવાથી, તેમના સિદ્ધાન્ત કેઈપણ સમાજને લાગુ પડે છે. સમાજ, એકવંશીય હોય કે બહુવિધ વંશને બનેલું હોય તેમાં સર્વ સાધારણ સમાજના સામાન્ય રીતે ત્રણ વિભાગ પડેલા દેખાશે અને નાના નાના વર્ગ કરીશું તે દસ જેટલા ભાગો પાડી શકાય તેમ છે. આ ત્રણ વિભાગ એટલે સેંકડે દસ લાયક અને કર્તુત્વવાન સ્ત્રી પુરૂષે, સેંકડે એંસી સર્વ સાધારણ પ્રજા અને સેંકડે દસ સમાજમાં કોઈપણ કામ કરવા માટે નાલાયક એવા દુબળા, ગાંડા વગેરે. કામ કરવાને ના લાયક અગર નાખુશ એવા વર્ગના પણ વળી ત્રણ વિભાગ પડે છે. કામ કરવાને નાખુશ નીચેના વર્ગમાં આવી શકશે તે વર્ગ એટલે ભિખારી, વેશ્યા, અને ચોર. પહેલે વર્ગ અતિથિ નિમિત્તે રહે છે, બીજે સેવા કરીને રહે છે અને ત્રીજે દમદાટીવડે અથવા દંડવડે પિતાના પેટની વ્યવસ્થા કરવા ઈચ્છે છે. ઠીક, આવી રીતે જુદા
જુદા તો પર વિભાગણી કરી સમાજને હાનીકારક લેકે સમાજમાં કેટલા છે તે બતાવી શકાશે.
11
For Private and Personal Use Only