________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
હિંદુઓનું સમાજરચનાશાહ
-
- -
5, * *
* *
* * * *
*
* *
અને પછી ગમે તેવાં ગપ્પાં મારી શકાશે નહિ. અમારા ઈતિહાસસંશોધકેમાંથી કોઈને પણ આ વંશાવલિઓ જોવાની જરૂર જણાતી નથી!
(૯) સમાજવ્યવસ્થાને હાનિકારક અને વ્યવસ્થામાં અંતરાય ઉત્પન્ન કરનારાં કારણેનું અત્યંત કડક રીતે નિયંત્રણ થવું જોઈએ.
એ કામ કાઈ પણ કારણને લીધે રાજવ્યવસ્થાથી ન થાય તો જાતિ પંચાયત, ગ્રામપંચાયત અગર કોઈ પણ સંસ્થા દ્વારા કરાવી લેવું જોઈએ.
પ્રથમ સામાજિક વિભાગણીનો પ્રશ્ન ઉત્પન્ન થાય છે. અહીં એ
વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે પૃથ્વી
પરના એકાએક સમાજમાં કઈકને કઈક સામાજિક તત્વ પર સામાજિક વિભાગણી થએલી જ વિભાગણી હશે. સમાજમાં એકથી એક ચઢીઆતા
થર થતા જાય, એ નૈસર્ગિક નિયમ છે. આ થરોમાં વિવાહે પણ કઈ ત પર નિયંત્રિત થયેલા હોય છે, પરંતુ જે શાસ્ત્રીય તત્ત્વો પર વિભાગણી કરી હશે તે અનેક બાબતેને વિચાર કરે પડશે. પહેલી બાબત એ કે એકાદ વિદ્યમાન સમાજ મૂલતઃ એવંશીય નહિ હેય. દા. ત. આજને અમેરિકન સમાજ ની, નાડિક, મેડીટરેનીયન, અપાઈન, વગેરે અનેક વંશના એકીકરણથી ઉત્પન્ન થયેલ હોય છે. તેવી જ રીતે આજનો હિંદુસ્થાનને સમાજ (ધર્મની દષ્ટિએ ચર્ચા આગળ કરવાના છીએ) અનેક વંશના એકીકરણથી તૈયાર થએલે દેખાય છે. એક પ્રકારે કરેલી વિભાગણી માન્ય કરીએ તો હિંદુસ્થાનના સમાજમાં દ્રવીડ, આર્ય, તુઈરાણ, સિંથિઓ દ્રવિડ, હિંદુસ્થાની, ગેલ અને ગેલ દ્રવીડ એમ પુષ્કળ વિભાગો પડે છે, પરંતુ એ વિભાગણી વિશેષ શાસ્ત્રીય ન હોવાથી અમને માન્ય નથી. આનાથી વધારે સારી અને શાસ્ત્રીય વિભાગણી ૧૯૩૧ ના વસતિપત્રકમાં આપેલી છે. કહેવાને ભાવાર્થ
For Private and Personal Use Only