________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
હિઓનું સમાજરાનાશાશ
પ
મુખ્યતઃ યોગ્યતાની દૃષ્ટિએ જોતાં સમાજમાં દસ ટકા શ્રેષ્ટ, એંસી ટકા મધ્યમ અને દસ ટકા નાલાયક અગર નાખુશ એમ વિભાગનું થાય છે. જે વંશમાં આવી કતૃત્વવાન પ્રજાનું પ્રમાણ સામાન્ય પ્રજામાં પડતાં કર્તુત્વવાન પ્રજામાંના પ્રમાણ કરતાં વધારે હોય છે, તે વંશ કર્તુત્વવાન થાય છે; અને અધિકાર ચલાવવા લાયક હોય છે. સર્વ સાધારણ પ્રજામાં જે કર્તુત્વવાન પ્રજાનું પ્રમાણ પડે છે તેટલું જ જે વંશમાં પડે તે વંશને સમાવેશ મધ્યમ વર્ગમાં થઈ શકશે, અને આવા એક વર્ણય સમાજમાં પણ થરે તે પડતા જવાના. શરૂઆતમાં આવી બે પ્રકારની વિભાગણી થઈ; અને પાછળથી વશાન્તર્ગત કુટુંબની લાયકાત પ્રમાણે પડતા જનારા સમૂહે અગર થના સ્વરૂપે થઈ. હવે આ બધા થરની બધી જ વ્યકિતઓમાં ઉપરઉપરથી દેખાતા સાધમ્યને આભાસ ઉત્પન્ન કરનારા ઘણું ગુણે બતાવી શકાશે પરંતુ એથી કંઈ બધી વ્યકિતઓ સમાન થઈ જતી નથી. મૂળમાં વંશવંશોમાં કેટલાક શાશ્વત ફરકે હોય છે. પરંતુ તે ફરકે કંઈ નામધારી શાસ્ત્રો કહે છે તે પ્રમાણે ઉપરઉપર જોઈ ન શકાય તેવા નથી. આ વંશ વિભક્ત જ રહેવા જોઈએ એવું છે જેને પ્રાણીશાસ્ત્રનું નામનું જ જ્ઞાન છે તે પણ કહી શકશે. ત્યારપછી એક જાતીય સમાજમાં જે વિભાગ પડે છે તેમની વ્યવસ્થા કરતી વખતે નીચેનું તત્ત્વ ધ્યાનમાં રાખવું જોશે.
શાસ્ત્રોના મતાનુસાર સમાજમાં સામાન્યના નામથી જે એંસી ટકા પ્રજા ઓળખાય તે પ્રજાના શુક્રબિંદુમાં પ્રાણીશાસ્ત્રની દૃષ્ટિએ “બીગ એન ” (N) નામને એક આઘજીવન ગેલક (gene ) હોય છે. તે જીવન ગોલકને ગુણધર્મ એ છે કે જે જે વ્યક્તિઓમાં તે વાસ કરતા હોય છે તે તે વ્યક્તિના અન્ય કોઈપણ વંશમાં વિવાહ થાય–શ્રેષ્ઠ વંશમાં થાય તો પણ તે સંબંધથી શ્રેષ્ઠ અગર લાયક પ્રજા
? Man's Mental aptitudes-Sir Arthur Keith. Rationalist annual journal 1929.
For Private and Personal Use Only