________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષની અવસ્થા એટલે ઈશ્વર પ્રાપ્તિની અવસ્થા. આવા અલૌકિક મુલ્યથી જીવનની કિંમત વધે છે. જીવન ભાર રૂપ મટી અંતિમ ધ્યેયની પ્રાપ્તિના સાધનરૂપ ભાસવા લાગે છે. બુદ્ધિથી પર એવી પરલેક વગેરેની કલ્પના સ્વીકારી મનુષ્ય ઐહિક જીવનમાં કર્તવ્યપરાયણ બને છે. તેને નિરાશા સ્પર્શ કરતી નથી. તે ઐહિક આપત્તિઓથી કંટાળી જતો નથી. હંમેશા આશાવાદી રહી છનને જેમ બને તેમ વધારે ફાદ લે છે અને પિતાનું ખરું કલ્યાણ સાધે છે. ઈશ્વરને ઈન્કાર કરનાર કેવળ લાચાર બેયહીન અને અંધારામાં લાગે છે. ઈશ્વર કલ્પના માત્ર ગૃહીત કૃત્ય નથી. એ શબ્દ પ્રમાણથી પણ સિદ્ધ છે. અનુભવીઓના અનુભવનું સત્ય છે. રામકૃષ્ણ પરમહંસ જેવા મૂર્તિમંત દાખલાઓ પૃથ્વીતલપર થઈ ગયા છે.
સમાજનો વિચાર કરતી વખતે પ્રકૃતિ (Nature) અને સંસ્કાર-શિક્ષણ (Nurture) ને વિચાર કરવાને હેય છે. તે પ્રમાણે અત્યાર સુધી માત્ર પ્રકૃતિનો વિચાર થયો. કારણ અત્યારની પરિસ્થિતિમાં એ તરફ બહુજ દુર્લક્ષ્ય કરવામાં આવ્યું છે. શિક્ષણ કે સંસ્કારનું મહત્વ કાઈને સમજવાની વિશેષ જરૂર નથી. સંસ્કાર અને આચારો વિશે પણ આપણા સમાજમાં હાલે ઘણીજ ગેરસમજ ફેલાઈ છે. તેથી લેખકે સંસ્કાર વિશે પણ છેલ્લાં પ્રકરણમાં થોડી ચર્ચા કરી છે. પ્રકૃતિ વિના સંસ્કાર નિરર્થક છે. તેવી જ રીતે સંસ્કાર પણ પ્રકૃતિને ચિરકાલ ટકાવી રાખવા માટે તેટલાજ આવશ્યક છે. હિંદુ સમાજશાસ્ત્ર એ સમાજરચનાના તો કહી તેને યોગ્ય એવી સંસ્કાર યુક્ત આચાર પ્રણાલી દરેક વ્યક્તિના જીવનમાં યાજી દીધી છે. માત્ર ભાષણ આપી કે પુસ્તક લખી તેઓ અટકી ગયા નથી. એ આચાર પ્રણાલી (Behaviour) વ્યક્તિની લાયકાત ટકાવી રાખવામાં
- ૧ જો કે હાલે પલેક પશુ પ્રત્યક્ષ થવા લાગ્યો છે. જીજ્ઞાસુ વાંચો Spiritualism and spiritism 4711 * 1 o N .
For Private and Personal Use Only