________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યવસ્થા વગેરેને સ્વભાવ બનાવી દેવામાં છે. પાણીમાં ડુબવામાં સ્વાતંત્ર્ય તે છે. પરંતુ ખરું સ્વાતંત્રય તો તરવાને સ્વભાવ ઘડવામાં છે. સ્વતંત્રતા એટલે પારકું નિયંત્રણ નહિ પરંતુ નિયંત્રણ જ નહિ એમ નથી.
આપણે હિંદુસમાજ ઘરે જ દુઃખી છે એમ આપણે ઘણી વખત સાંભળીએ છીએ. પરંતુ સમાજનું સુખદુઃખ એટલે શું? આ પ્રશ્નોની ચર્ચા કરી તેમનો ઉકેલ કાઢવાની પદ્ધતિ શું હાવી જોઇએ? કેાઈ સમાજ સુખી છે કે દુઃખી છે તે નિશ્ચિત કેમ કરવું અથવા સુખદુઃખ જેવી ભાવવાચક વસ્તુઓનું માપન કેમ કરવું વગેરે પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તદ્દન દુઃખરહિત સમાજ અશકય અને અકય છે. પરંતુ પ્રમાણમાં ( Relatively) કયા સમાજ વધુ સુખી છે એટલું જ જવાનું છે. પ્રસ્તુત ગ્રંથમાં કયે સમાજ સુખી કહેવાય એ શીર્ષક હેઠળ સુખ દુઃખનું માપન કરવાનાં ચાર સાધને આપ્યાં છે. (૧) આત્મહત્યાનું પ્રમાણ (૨) છુટાછેડાનું પ્રમાણુ (૩) વંશનાશક રોગોનું પ્રમાણ (૪) માનસિક રોગનું પ્રમાણુ ( પા. ૩૮૪) આ પ્રમાણોની ગાયોગ્યતાને વિચાર અહીં અસ્થાને થશે. કારણ તેને વિચાર પૂર્ણપણે ઉપરના પ્રકરણમાં થયેલ છે. હાલે જગતમાં જેટલા સમાજે અસ્તિત્વમાં છે એટલા સમાજોને ઉપરના પ્રમાણે લગાડી તુલના કરી જેમાં ક સમાજ વધુ સુખી છે તે નિશ્ચિત કરી શકાશે. અને લેખકના મતે હિંદુસમાજ, આ પ્રમાણે લગાડી જોતાં વધુ સુખી કરે છે. જો કે અત્યારે કેટલાક આભાસિક દર ઉત્પન્ન કરી તે સમાજ છે એ પ્રકાર ઘણું જ જોરથી ચાલી રહ્યો છે.
નૈતિક મૂલ્ય વિશે લેખક મહાશયે ઘણું લખ્યું છે. આ નૈતિક મૂ મેક્ષના આધારસ્તંભ પર રચાએલા છે. તેને તેઓશ્રી બાહ્ય નિષ્ઠા સ્થાન કહે છેતેવું ઈશ્વરરૂપી સહીત કુન્ય લેવું આવશ્યક છે,
For Private and Personal Use Only