________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાતિસંસ્થાની વ્યવસ્થા સચવાય. જુનાને અભ્યાસ કરી તેની પાછળના શાશ્વત ધર્મો જોધી કાઢી નવા સુધારા કરવામાંજ ડહાપણ છે. જુના અજ્ઞાનમાં નવું અજ્ઞાન ઉમેરવાથી સુધારા નથી થતા. આચાર એ ધર્મનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. એ સ્વરૂપ ગમે તે પ્રકારે વ્યક્ત થાય, બદલે પણ એની પાછળને સાધવત ધર્મ કાયમ રહે છે. આટલું સાદું જ્ઞાન ઘણુ વખત લાગણીઓના ઘમધમાટ ભુલી જવાય છે.
આપણા હિંદુસમાજમાં આ મૂલ્યો કે જે બહાપ્રાપ્તિ અને મેક્ષની નિસરણું છે, તેને જ ઉતારી પાડવામાં આવે છે. આજે તમને સંતતિનિયમન કરવાની જરૂર પડે છે. તમારાથી બ્રહ્મચર્ય ન પળાય તે Contraoption ના સાધન વાપરે, પરંતુ તે સારી નીતિ છે એમ કહેવાનું માત્ર છેડી દે એટલે થયું. ઘણી વખત લેકેને ફાવે તેમ આચરણ રાખી તે નીતિયુક્ત છે એમ બતાવવા માગતા હોય છે. હાલના સમાજ સુધારા એટલે “ બુદ્ધિથી લાગણી તરફ પતન અને સગવડ પ્રમાણે નીતિનિયમોને અમલમાં મુક્વાની પરવાનગી.” આપણું નૈતિક મૂલ્ય હંમેશા ઉંચા હોવા જોઈએ. કારણુ જેવા આપણું નૈતિક મૂલ્ય, તેવા આપણે થઈશું. Men will be the idols of their values. 241011 સાથે બીજે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તે વ્યકિત સ્વાતંત્ર્ય સૌને જોઈએ છે. પરંતુ તેની સાથે આવનારી સ્વયં નિયંત્રણની જવાબદારી તેમને નથી જોઇતી. કાયદાની ભાષામાં કહીએ તે પિતાના હક્કો (Rights) વિશે જેટલી જાગ્રતિ છે તેટલી પિતાની ફરજો eya ualde tool ( Responsibilities and liabililteis ) વિશે નથી. આવું વ્યકિતસ્વાતંત્ર્ય તે પશુ કેટીમાં સંભવે અને ત્યાં જ તે શેલે, સમાજનાં ધર્મ, કાયદે, નીતિ વગેરે ન માનવામાં તે અરાજકતા છે. ખાં સ્વાતંત્ર્ય તે નીતિ, ધર્મ,
For Private and Personal Use Only