________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
વલણ અખત્યાર કરવામા આવ્યું છે. અને પરિસ્થિતિને પણ ખ્યાલ કરવામાં નથી આવ્યેા. જાતિસંસ્થા, બાલવિવાહ, અસ્પૃશ્યતા વગેરે અનેક માતાનુ' સમર્થન કરવામાં આવ્યું ઢાય તેમ જણાય છે. અહીં એટલું કહેવાની જરૂર છે કે પરિસ્થિતિના પ્રવાહમાં ધસડાઈ જવું એ કાઈ પણુ રીતે ચેાગ્ય નથી. પરિસ્થિતિ ગમે તેવી હાય તા પણ એટલું તે ચાક્કસ કે સગવડી ધર્માંથી સમાજની ઉન્નતિ નથી થવાની. માનવસમાજના આદર્શો પશુસૃષ્ટિને શોભે તેવા ન હોય, લેકાને વવું હાય. તેમ વર્તે; પરંતુ આદર્શોને ઉતારી પાડવાની હલકી મનેાદશા પસંદ કરવા જેવી નથી. મૂલ્યા તે ઉંચામાં ઉંચાજ હેવા જોઇએ. ન પહાંચી શકાય તેા તે આપણી નબળાઇ છે. અને તે તરફ ક્ષમાની દૃષ્ટિએ જોવાની હિંદુએની ઔદાવૃત્તિ જગપ્રસિદ્ધ છે. હિ તેા લગ્નના આઠ નવ પ્રકારા (પા. ૪૧૭) અસ્તિત્વમાં પશુ ન આવત. અને સંકર જાતિઓની તાકત્તલ જ કરવામાં આવી હોત. પાશ્ચાત્યાની ઔદાર્ય વૃત્તિ, એમના સિદ્દી અને રેડ ઇન્ડીયન લેકા સાથેના વન દ્વારા અને છેલ્લાં મહા યુદ્ધ દ્વારા જગપ્રસિદ્ધ થઇ છે. હિંદુ આદના એકાદ બે દાખલા આપીશ. માનસશાસ્ત્રીય, સામાજિક અને વ્યકિતગત બાબતાના વિચાર કરી હિંદુસમાજશાસ્ત્રી પતિવૃત્તા ધર્માંને આદર્શ સ્થાને મૂકે છે. તે પળાય તેટલી વિશેષતા, એવું મૂલ્ય સમાજમાં ઉત્પન્ન કર્યું" અને ન પળાય તેા વિધવાવિવાહ છે જ. પરંતુ એ નબળાઇ છે એ ભૂલવું ન જોઇએ. વિધવાવિવાહ એક પતિભૃત કરતાં ઉત્તમ છે, એવું નવું મૂલ્ય ઉત્પન્ન કરી વિધવાવિવાહ થાય તેમાંજ પતનની શરૂઆત થાય છે. ખાવિવાહના નામ પર મન્ત્રાદિ સ્મૃતિકારાને ભાંડનારા લેકા પ્રાચીનતત્વનું કેટલું ઓછું જ્ઞાન ધરાવે છે તે જોવાનું છે. આઠ વરસે કન્યા પરણતી તેથી શું તે તુરત જ સંભોગિતા બનતી ? એ આચાર કુલ ધર્યાં શીખવા માટે ઉપયાગી હતા એની પાછળના શાશ્વત ધર્મ એ હતા કે ઋતુપાસિ સમયે તેની ઋતુસાન્તિ થાય તે। જાતીય ગાઢાળા અટકી પડે અને
For Private and Personal Use Only