________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે, વર્ણ બાહ્ય (Out breeding) અને સગાત્ર (Inbreeding) વિવાહની મર્યાદાઓ શી છે, સંકરને પરિણામે, તેમનામાં ધંધાની યોગ્યતા, વગેરે અનેક બાબતોનું ઊંડું જ્ઞાન મનુ ધરાવતે લાગે છે.
હાલે પંડિતની સંખ્યા ઘણી જ વધી ગઈ છે. આર્યોમાં વર્ણવ્યવસ્થા કે જાતિસંસ્થા એ હતી એવું સાબીત કરવાના તેઓ અનેક પ્રયાસો કરે છે. મહાભારત, રામાયણ, પુરાણ વગેરેમાંથી
ડાં આન્તરજાતીય કે વનર લગ્નો બતાવી કહેવા લાગે છે કે જુઓ જુના વૈદિક કાલમાં પણ જાતિ કે વર્ણ ન હતાં. આવા પંડિતને અમારે એટલું જ કહેવાનું કે સમાજને ઘટના કાલ (Fromative period ) અને સમાજના સુસંધટિત કાલ વચ્ચે ફરક હોય છે. લેખક કહે છે કે “એકાદ પ્રકારને વિવાહ થયે અને તેવા પ્રકારના વિવાહ થવાની પ્રથા હેવી એ બને સ્થિતિ સરખી નથી. વસ્તુસ્થિતિ ( Feets ) અને આદર્શ (Ideal) વચ્ચેનો ભેદ સમજી ન લેતાં હિંદુસમાજને ગાળો દેવામાં નથી ન્યાય કે નથી સૌજન્ય. કોઈ પુરાણમાંથી તે કઈ સ્મૃતિમાંથી અપવાદે વણી લાવી એવા રિવાજો સિદ્ધ કરવાના વૃથા પ્રયત્નો કરે છે. સૃષ્ટિના નિયમો સમજી અતિમ ધ્યેયને પહોંચવા માટે તેમને ઉપયોગ કરી લેવો જોઈએ. પ્રમાણેની સમજ ન હોવાથી ઘણું વખત આવા તર્કશાસે [ Fallacies] ઉત્પન્ન થાય છે. લેખકે
જાતિસંસ્થાની તરફેણમાં ઘણું લખ્યું છે. આટલું પ્રસ્તાવના દાખલ બસ થશે. આ ઉપરથી એટલું તો એક્કસ જણાશે કે જાતિસંસ્થા અને વર્ણવ્યવસ્થા ઉડાવી દેવા જેવાં તે નથી, પરંતુ વિચારણીય છે. આટલું લેકેને સમજાય તો પણ સાહિત્યમાં સર્વસ્વ જેનારા આ જમાનામાં ઘણું છે.
અહીં એક સૂચના આપવી અસ્થાને નહિ ગણાય. આ પુસ્તકના જુદા જુદા મતોથી ભડકવાની જરૂર નથી કે એમાં તે અતિશય સનાતની
For Private and Personal Use Only