________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાતુર્વર્ચઃ એક શાસ્ત્રીય સમાજ
૨૫ દંતકથાઓ આંકડામાં માંડતા વેંત જ લુપ્ત થાય છે. “સામાન્ય દામ્પત્યના પેટે જેટલા મોટા પુરૂષે ઉત્પન્ન થઈ શકે છે, તેના કરતાં દસ પંદરગણું વધારે શ્રેષ્ઠ પુરૂષો શ્રેષ્ઠ દામ્પત્યો નિર્માણ કરે છે. પરંતુ આવા દાપત્યો એકંદર સમાજમાં અર્ધા ટકા જેટલાં હોવાથી, સર્વ સાધારણ માબાપને પેટે ઉત્પન્ન થયેલા મેટા પુરૂષો, શ્રેષ્ઠ માબાપને પેટે ઉત્પન્ન થયેલા મોટા પુરૂષો કરતાં સત્તરગણું વધારે હોવા જોઈએ. આનો અર્થ એમકે એક કર્તુત્વવાન દામ્પત્યને એક પુત્ર શ્રેષ્ટ પ્રકારને થાય તે બાકીના એકસો નવાણું કુટુંબમાં તેવા પ્રકારના સતર પુત્ર થવાનો સંભવ છે. આવી સ્થિતિ જ્યાં ધંધા અને જાતિને સમન્વય નથી એવે સ્થળે દેખાય છે. પછી
જ્યાં એ પ્રકારને સમન્વય છે ત્યાં શું સ્થિતિ હશે એનો વિચાર વાંચક જ કરી જુએ. એક કુટુંબની સંભાળ લેવી એ સહેલું કે કે એકસો નવાણું કુટુંબની વ્યવસ્થા કરવી એ સહેલું એ દરેક જણ પોતે જ વિચારી લે. યુરોપમાં સુદ્ધાં વંશ અને કતૃત્વ એ બંને વચ્ચે સમન્વય એમ અમે બતાવવાના છીએ. આ ઉપર કેટલાક લેકે એવી શંકા બતાવે છે કે આપણે જે આનુ
વંશિક ગુણો કહીએ છીએ તે અસ્તિત્વમાં જ
નથી. અનુવંશમાં નહિ માનનારા લેકે આ નુ વ શ સમક્ષ નીચેની કલ્પના વિચાર માટે મુકીએ નથી જ શું? છીએ. ધારો કે એક, ગાય અને બળદના
ધણમાં પ્રત્યેક દસમાંથી સરેરાશ બે બાડા, ત્રણ રાતા, ચાર કાળા અને એક ધળું એમ જનાવરો છે. જે
૧ મwwવા ત્ર-શ્રી. મ. માટે; ધર્મશાસ્ત્રમંથા-મહાદેવશાસ્ત્રી દિવેકર.
Phil-Traus. Voi CXCV page 47 1900; Hereditary genius-Galton, Eugenios --Doap Inge,
For Private and Personal Use Only