________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાતુર્વર્ય એક શાસ્ત્રીય સમાજ
૨૪
ગણિતની ભાજપ તરફથી અન્ય ટ આવતાં
ધારણ ધીમે ધીમે અસત્ય તરફ પ્રવૃત્તિ કરનારી વ્યક્તિઓ વિશેષ પ્રમાણમાં બાકી રહે અને જીવે એ પ્રકારનું થયું, અને પરિણામ એ આવશે કે તે વર્ગ અસત્યપ્રધાન વ્યકિતઓથી ભરાઈ જશે; અથવા નૈસર્ગિક અસત્યવાદી વ્યક્તિઓને, સત્ય વચનોને પોષક એવી પરિસ્થિતિમાં રાખવામાં આવે તો ધીમે ધીમે સમાજમાંથી અસત્યને પાણીચું મળશે, પરંતુ આ બન્ને ઠેકાણે પરિસ્થિતિ અસત્યવાદી વ્યક્તિને સત્યવાદી અગર સત્યવાદી વ્યકિતને અસત્યવાદી બનાવી એમ નથી અહીં તે તે વ્યક્તિને નાશ જ કરવામાં આવ્યો. આવી રીતે બાહ્ય પરિસ્થિતિથી સમાન ધમ બનાવેલે સમાજ સમાન વ્યક્તિયુક્ત ન કહી શકાય. ગણિતની ભાષામાં કહીએ તે ઋણ તરફથી શુન્ય તરફ જનારી સંખ્યા અને ઘન તરફથી શુન્ય તરફ જનારી સંખ્યા એ બંને સંખ્યાઓ સરખી નથી. પ્રાણુપર સંકટ આવતાં માત્ર અસત્ય બોલનારી વ્યક્તિ અને ઉઠતા બેસતાં ગપ્પાં મારનારી વ્યક્તિ ક્યારે પણ સમાન નથી. સત્ય એ સ્વતઃ સિદ્ધ બેય ને હાઈ બીજા કેઈ પણ ધ્યેયનું સાધન છે. તેથી સમાજની એકાએક વ્યકિત કયારેક ને કયારેક (કેટલીક હંમેશા અને કેટલીક એકાદ વખત ખોટ બેલે છે એમ સિદ્ધ થયા પછી બધી વ્યક્તિઓ સરખી જ છે, એવું એવું અનુમાન કાઢવું ભૂલભરેલું છે. આવી રીતે અનુવંશ એ શો પદાર્થ છે; તેના ગુણધર્મો શા છે, તેની પદ્ધતિ શી છે, એ જવા લાયક છે કે નહિ વગેરે બાબતે નિશ્ચિત કર્યા સિવાય, ભેડા ઘણા કાલ્પનિક ગુણદોષનું ઓછા વત્તા પ્રમાણમાં સમાનધર્મતા (સાધર્મ) બતાવી, મનુષ્યપ્રાણીની સમાનતા સિદ્ધ કરવાના પ્રયત્નો હાસ્યાસ્પદ છે એમ અમને તે લાગે છે. તેવા પ્રયત્ન જેમના તરફથી કરવામાં આવે છે, તે કવિ, નાટકકાર, નવલક્થાકાર, ઇતિહાસલેખક, નીતિશાસ્ત્ર પ્રવર્તક વગેરે સર્વ લેકે ઘણું જ ઝડપથી લેકમાન્ય થાય છે એ વાત તદન સાચી અને સ્વાભાવિક છે; પરંતુ આવી સાહિત્યાદિ ગૌણ વસ્તુઓને પ્રાધાન્ય અપાય ત્યારે મૂલતઃ નૈસર્ગિક કયા કયા
For Private and Personal Use Only