________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
હિંદુઓનું સમાજરચનાશાસ
ગુણાની સંભાળ લેવી જોઈએ વગેરે બાબતાના મેષ થતા નથી, અને પરિણામે નૈસર્ગિક ચુટણીના જ તત્ત્વ પર એ ગુણાની અધાતિ થવા લાગે છે. તેવી જ રીતે ધારા કે એક મુદ્ધિવાન વર્ગ છે અને તે વર્ગીની જીવન વ્યવસ્થા કાઈક બૌદ્ધિક ગુણ પર આધાર રાખે છે, તા તે વર્ગીમાના ફકત બુદ્ધિમાન જ લૉકા નૈસર્ગિક ચુંટણીના ચક્રમાં ખાકી રહેશે, પરંતુ તે કામની લાયક મુદ્ધિ જે તે વર્કીંમાં જરા પણ નહિ હાય તા તે વ સૃષ્ટિમાંથી સમૂળા નાશ પામશે. આવી રીતે વિચાર કરીશું તેા જણાશે કે જે પ્રમાણે વ્યકિત વ્યકિતમાં કતૃત્વની ખાબતમાં ફરક હાય છે, તે પ્રમાણે જાતિજાતિએ અને સધાસ'ધોમાં પણ કત્વની બાબતમાં ફરક હેાય છે. તેથી બધાની જીવનપ્રણાલી એક જ રાખવી અથવા બધાને બધા ધંધા કરવાની છુટ હાવી એ ઇષ્ટ નથી અને કાઈ પણ સમાજમાં સર્વ વ્યકિતઓને સર્વ પ્રકારના ધંધા કરવાની છુટ હાતી નથી; તેથી જાતિની અગર સંધની યેાગ્યતા નક્કી કરી તેમના ધંધાઓ નિશ્ચિત કરવા જોઇએ. તેમ જો ન થાય તા પણ શ્રેષ્ઠેને કશુંય નુકસાન સહન કરવાનું હેતુ નથી. નુકસાન જો થવાનું હેાય તે તે એછી ચેાગ્યતાવાળા વર્ગોને જ નુકસાન થશે. આવાં કારણાને અંગે કાઇ પણ સમાજમાં રશિયાના આજના સમાજ સહિત–એક ઉપર એક એમ થરા પડવા લાગે છે, અને પ્રત્યેક થરની યેાગ્યતા, તે થરમાં વ્યકિતઓના ઘણા ભાગ જે ગુણાથી યુકત હશે, તે ગુણોની બાબતમાં જ નિશ્ચિત ઠરે છે. જાતિમાં જે ગુણ પ્રધાન હશે તેને અનુરૂપ ધંધા તે જાતિએ કરવા એ નૈસર્ગિક છે. નીત્શે કહે છે, “ મનુએ નહિ પણ સૃષ્ટિએ જ જાતિભેદ ઉત્પન્ન કર્યા છે.”
"It is Nature, not Manu that separates from the rest those individuals preponderating in intellectual power, those excelling in muscular strength and temperament, and the third which is distinguished neither one way nor tho other, the mediocre, the latter as the greatest number, the fo rmer as the elite ... '' Anti-shrist—Niesche,
For Private and Personal Use Only