________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
s
હિંદુઓનું સમાજરચનાશાસ
નહિ. પરિસ્થિતિની કે સસ્કારની દલીલ આવા પ્રકારના ખાલિશ ગૃહીત કૃત્યાપર રચાએલી છે.
વળી કેટલાક ધાર નિદ્રામાંથી જાગતા હૈાય તેમ કહે છે કે, શાળામાં જનારા પ્રત્યેક વિદ્યાર્થીને કઈ નહિ તેા અધેા શેર દૂધ મળવું જોઇએ. તે જ આગળની પેઢી સુધરશે. દૂધ એ પાષક અન્ન છે, પરંતુ જો મૂળ પિંડમાં જ જીવનશક્તિ અગર સાદી શક્તિનું અસ્તિત્વ નહિ હૈાય તેા તે કેમ ઉત્પન્ન થઇ શકશે ? પેષક અન્નથી પિંડમાં ફેરફાર થઇ શકે છે એમ માનનારાઓને એ બાબત સિદ્ધ કરવાનું અમારૂં જાહેર આહ્વાન છે.
ખાદ્ય પરિસ્થિતિ પર સંસ્કાર કર્યાંથી જે ગુણાનું અસ્તિત્વ છે તેની સંભાળ લેવારો અને વૃદ્ધિ પણ થશે. પર`તુ જે ગુણા મૂળમાં જ નથી તે કેમ ઉત્પન્ન થશે ? પરંતુ મૂળમાં જ એમના સિદ્ધાન્ત એવા છે કે સર્વ ગુણો સર્વ સ્થળે હાય છે અને ભિન્નતા એ ભિન્ન પરિસ્થિતિનું પરિણામ છે, એ સિદ્ધ કરવા માટે અનેક હેત્વાભાસાને આશ્રય કરવામાં આવે છે. એ હેત્વાભાસા જોઈ હસવું આવ્યા વગર રહેતું નથી. નૈસર્ગિક ચુંટણીના તત્ત્વાનુસાર જે ગુણા અરિતત્વમાં છે, તેમની ચુંટણી થઇ, નિરૂપયોગી ગુણા કેમ નષ્ટ થાય છે તે કહી શકાય છે. પરંતુ જે ગુણા અસ્તિત્વમાં નથી તે ગુણો મૂળ ઉત્પન્ન જ કેમ થાય છે એ કહેવાનું કાર્ય આ તત્ત્વનું નથી. એ ગુણા મૂળમાં ક્રમ ઉત્પન્ન થાય છે એ કહેવું, એટલે રસાયનશાસ્ત્રમાંના મૂલદ્રવ્યો કેમ ઉત્પન્ન થાય છે એ કહેવા જેવું છે! પરંતુ નૈસર્ગિક ચુંટણીનું તત્ત્વ એ શી ચીજ છે, તે ખવાય કે નહિ તેની પણ લેખકને ભાગ્યે જ કલ્પના હાય છે. ધારા કે કાઇ પણ શ્રેષ્ટ વર્ગ લઇએ. એમાં‘સત્યં ચા વૃત્તિ: શોચમોત્તે નાતિમાનિતા વગેરે શ્રેષ્ઠ ગુણોનું અસ્તિત્વ નસર્ગિક રીતે જ મળી આવ્યું, પરંતુ તે વની આસપાસ એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરીએ કે તેમાં જીવના લહૂનું
"
For Private and Personal Use Only