________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાતુર્વર્ય : એક શાસ્ત્રીય સમાજ
૨૪૫
હોવો જોઈએ. ખરેખર જતાં હાનીકારક જંતુઓનો નાશ અને હિતકારક જંતુઓની વૃદ્ધિ એ બને ક્રિયાઓ શાસ્ત્રાનુસાર એકી વખતે થવી જોઈએ.
વળી રોગજંતુઓ નૈસર્ગિક ચુંટણીના તત્વને પિષક નથી એમ પણ સિદ્ધ થવું જોઈએ. હેકેટ કહે છે કે, “ક્ષયરોગના જંતુઓ સુદઢ સ્ત્રી પુરૂષો પર કંઈપણ અસર કરી શકતા નથી પરંતુ દુર્બલેને જ નાશ કરે છે, એ બાબત ધ્યાનમાં રાખીએ તો તે જંતુઓ માનવવંશને હિતકારક છે એ કઠોર સત્યને ઉલ્લેખ કરવો પડશે” અનેક બીજા રેગેને વિચાર કરી એ જ ગ્રંથકાર કહે છે કે, “આ નૈસર્ગિક ચુંટણીને મદદ કરનારી શક્તિઓને આપણે ઓછી કરતા જઈએ છીએ, પરંતુ એ જ શક્તિઓએ વંશમાં સુદઢતા રાખી હતી. સુધરેલી આરોગ્યપદ્ધતિનો ઉપયોગ કરી રોગગ્રસ્ત લેકે જ માત્ર પિતાની પ્રજાની વૃદ્ધિ કરી શકે છે, અને તેથી આખા વંશનાવંશ અધોગતિએ ચાલ્યા જાય છે. આવા જ અર્થના મત લગભગ બધા શાસ્ત્રોએ આપ્યા છે. આમ હોવા છતાં પરિસ્થિતિ પર સંસ્કાર કરવાના પ્રયોગે મેટા પ્રમાણમાં ચાલી રહ્યા છે.
બીજાઓ ઉઠીને એમ કહે છે કે સાર્વત્રિક શિક્ષણ એ જ રાષ્ટ્રને ઉપકારક થશે. સાર્વત્રિક શિક્ષણ વિનામુલ્ય અપાય તે પણ બધા વિદ્યાર્થીઓ વિશ્વવિદ્યાલયની સૌથી શ્રેષ્ઠ પરીક્ષામાં પહેલા વર્ગમાં સરખા ગુણ (માસ) મેળવી ઉત્તીર્ણ થશે, અથવા એક જ ધંધામાં કામ કરનારા સર્વને સરખો જ ફાયદો જ કરી લેતાં આવડશે, એમ તેઓ પણ નહિ કહેતા હેય. કદાચ એમ કહેતા હોય તે તે નર્યું જુઠાણું છે, કારણ અહીં પણ તેઓ પરિસ્થિતિનું ટટ્ટ આગળ ધકેલશે જ. પરિસ્થિતિ સર્વથા એકરૂપ થવી એ આ જગતમાં અશક્ય છે. તેથી આ સિદ્ધાન્તના સત્યાસત્યને નિર્ણય ક્યારે ય થઈ શકશે . ? Rufor authorities on the last page.
For Private and Personal Use Only