________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~~~~~
૨૪૪
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
~ ~~ ~ ~~~ જુદે જ થવા લાગે છે. જે પ્રાન્તમાં શિક્ષણ અને સ્વચ્છતા વધારે છે એ જ પ્રાંતમાં વિકાર ઝડપથી વધે છે. વારૂ, આ વિષય બહુ જ મટે છે. રેગીની અન્તર્ગત શક્તિને વિચાર ન કરતાં માત્ર રોગ પર જ ધ્યાન આપવામાં આવે છે એવું આરોગ્યશાસ્ત્ર માનવવંશની ઘણી જ ઝડપથી અધોગતિ કરે છે.
અહીં એટલું જ બતાવીશું તે બસ થશે કે પરિરિથતિ પર સંસ્કાર કરનારું કોઈપણ સમાજશાસ્ત્ર માનવવંશની સુધારણા કરવા સર્વથા અસમર્થ છે. પ્રથમતઃ રેગજંતુઓનો નાશ કરવા માટે શરૂ થયેલી ચળવળ અશાસ્ત્રીય અને બાલિશ કપનાપર રચાએલી છે, કારણે તેમના નાશ માટે આપણે જે પરિસ્થિતિ ઉત્પન્ન કરીશું તે બધા જંતુઓનો નાશ કરશે; પરંતુ બધા જંતુઓ કંઇ હાનીકારક નથી હોતા. જંતુઓના ત્રણ પ્રકાર છે. કેટલાક પ્રાણઘાતક હોય છે, કેટલાકનું કંઈપણ પરિણામ નથી થતું અને કેટલાક મનુષ્ય પ્રાણીને પ્રત્યક્ષ ઉપકારક હોય છે. ઉપકારક જંતુઓ મનુષ્ય ખાધેલાં અપચનીય અન્નને પરિપાક થવા માટે મદદ કરે છે.
“ Bacterias are of many kinds: Sone deadly, some innocent, some actually helpful. The helpful kinds are chiefly those which have a digestive action upon tough substances taken into their body."
Animal World-F. W. Gamble page 159 હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે હાલનું આરોગ્યશાસ્ત્ર જે જંતુનાશક પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે, તેમાં હિતકારક જંતુઓનો નાશ થતો
? Darvinism, Medical progress and Eugenics-Pearson; Tuberculosis, Heredity and Environment-Pearson; Darvinism and Race progress-Haycraft; Mending of MankindWhitehead; Heredity and selection in sociology-Chatterton Hill.
For Private and Personal Use Only