________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાતુર્વહર્ષ એક શરતીય સમાજ
૨૪૬
• બહુ જ વધ્યો છે. હાલ સમાજમાં જે કંઈ ફાયદા કાનૂન, અને જે કંઈ નૈતિક મૂલ્યો દેખાય છે તે સર્વને પાયે આ જ કલ્પનામાં છે, એમ દેખાશે. સર્વ સંસ્કાર પરિસ્થિતિ પર કરે, સર્વ સંકેત બદલે, એટલે સમાજ સુધરશે, એ જ ઘોષણા ચારે તરફથી સંભળાય છે.
રેગથી મનુષ્ય ક્ષય થાય છે ના? ઠીક, તે પછી રાગ કેમ થાય છે? વાતાવરણમાં જે રે ગજંતુઓ ફેલાયેલા હોય છે તે જે શરીરપર હલ્લે કરે તે રોગ ઉત્પન્ન થાય છે, ત્યારે બધા રેગ જંતુઓને નાશ કરીશું તે પિતાની મેળે જ માનવી જીવની હાની થતી અટકશે, પરંતુ એક જ પરિસ્થિતિમાં રહેનારી બે વ્યક્તિ પર આ ઉપર કહ્યા રેગજંતુઓનું સરખું પરિણામ કયાં થતું નથી ? રેગવંતુ એના એ અને પરિસ્થિતિ પણ એની એ, તે પછી પરિણામ એક જ કાં નથી આવતું ? એક જ ઓરડીમાં એક જ બીછાનામાં શયન કરનાર પતિપત્નીમાંથી એક જ વ્યક્તિને ક્ષય જેવો રોગ લાગુ થાય છે, અને બીજીને નથી થતે એ બાબત તે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. તે જ પ્રમાણે એક જ પરિસ્થિતિમાં રહેનારા અમેરિકન સૈનિકેમાંથી નિગ્રેસૈનિકને ક્ષય અને ન્યુમોનીઆ, વેતવર્ણ સૈિનિકે કરતાં વધારે પ્રમાણમાં કેમ લાગુ થાય છે ? અને બીજી બાજુએ વેતવણઓને નીચે કરતાં ત્વચાના રોગે, શીતળા, ઈન્ફલુએંઝા વગેરે રેગે વધારે પ્રમાણમાં કેમ થાય છે એને પણ ખુલાસે થવો જોઈએ. આવી જાતના અનેક ફરકે વ્યક્તિ વ્યક્તિઓમાં હોય છે એમ અભ્યાસકોએ બતાવ્યું છે. પરંતુ આ બધા ફરકે પરિસ્થિતિ ભેદને લીધે થાય છે એમ કેટલાક કહે છે. બાહ્ય પરિસ્થિતિને લીધે રેગોની વૃદ્ધિ થાય છે એમ પ્રતિપાદન કરનારાઓએ નીચેની બાબતેને ખુલાસે કરવો જોઈએ પહેલાં અંધત્વને દેષ ગંદી રહેણીથી ઉત્પન્ન થાય છે એમ કહેવામાં આવતું, પણ હવે અનુભવ
? Census Report for India 1931
For Private and Personal Use Only