________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિઓનું સમાજરચનાશાય,
-
-
-
-
-
-
ક
સમૂહના સ્વરૂપની હોવી જોઈએ અને તે જ સમાજરચના વધુ • હિતકારક છે. આ સિદ્ધાન્તની વધુ ચર્ચા આગળ કરીશું.
બીજી બાજુએ મનુષ્યપ્રાણીની તૈસર્ગિક શક્તિઓ સમાન હતી
અથવા છે, અને મનુષ્ય મનુષ્યોમાં જે
કંઈ ફરક દેખાય છે તે ફરક બાહ્ય પરિસ્થિતિ આજની રચના- ભિન્ન હોવાથી ઉત્પન્ન થયો છે. સર્વની પદ્ધતિ પરિસ્થિતિ સર્વ સ્થળે સમાન કરવામાં
આવે તે મનુષ્ય મનુષ્યના ભેદ જલદી નષ્ટ થશે, એમ કેટલાક લોકોનું કહેવું છે. કેઈ એ ભેદનું કારણ આર્થિક પરિસ્થિતિ છે એ કહેશે તે બીજા કેઈ કામની જુદી જુદી રીતથી ઉત્પન્ન થનારી માનસ ગ્રંથીઓ (Complexes) કહેશે, તે કઈ વળી નવું જ કહેશે, પરંતુ મૂળ પિંડમાં જ ફરક હોઈ શકે એ વાત કઈ કબુલ કરશે નહિ-મેટા મનુષ્યના મોટાપણાની ચર્ચા કરતાં, તેને મટાપણું પરિસ્થિતિ ભેદને લીધે જ પ્રાપ્ત થયું છે એમ સિદ્ધ કરવા માટે શાસ્ત્ર તરફથી જે ખેંચતાણ કરવામાં આવે છે, તે જોતાં માનવી બુદ્ધિના વિકૃતત્વ વિષે એક પ્રકારની નવાઈ લાગે છે. ડાવિન મે શા માટે થયો છે તે કહે તેની માને નિસર્ગની શોધ કરવી બહુ જ ગમતી અને એ ટેવ બાળપણમાં જ પિતાના છોકરાના મન પર ઠસાવી; પરંતુ તેની માને પણ નિસર્ગની શોધ શા માટે ગમતી એને જવાબ આપવાનો પ્રયત્ન કરવાનું કેઈને પણ કારણ જણાતું નથી. અનુવંશના ગુણ કબુલ કરવાનું ટાળવા માટે વિદ્વાને તરફથી કેવી કેવી ભાંજગડે ઉત્પન્ન કરવામાં આવે છે, એ જેવું હોય તે કેફ ( kemph)ને મને વિકાર શાસ્ત્ર પરનો ગ્રંથ છજ્ઞાસુ વાચકે જરૂર વાંચી છે. આ પદ્ધતિ માનનાર વર્ગ જ હાલ સમાજમાં
Psycho-Pathology-Kemph.
For Private and Personal Use Only