________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
હિલાઓનું સમાજરચનાશામ
-
1
કરવું જોઈએ. સમાજરચના સંપૂર્ણ નિર્દોષ છે, એ ન જોતાં સમાજરચનાની કઈ પદ્ધતિ એછા દષવાળી છે એટલું જ જેવું જોઇએ. કારણસભા દિપે પૂર્વનાવિકૃતા' માનવકૃત્ય હંમેશ દેજવાળાં જ રહેશે. ભગવાન શંકરાચાર્યા પણ એજ પદ્ધતિ કહી છે. ભગવદ્દગીતાપરની ભાષ્ય ભૂમિકામાં શંકરાચર્યો કહે છે “ગ્રાહાલ્ય રાજેન તિઃ વિશે ધ તરીજવાશ્રમ મેવાનાબ્રાહ્મણત્વના ગુણપર વર્ણાશ્રમના ભેદે આધાર રાખે છે, તેથી બ્રાહ્મણત્વનું રક્ષણ કરવાથી વૈદિક ધર્મનું રક્ષણ થશે. હાલે આ “બ્રાહ્મણ” શબ્દ ગાળરૂપ મનાતે જાય છે, છતાં શંકરાચાર્યે એજ શબ્દને ઉપયોગ કર્યો. તેમણે કહેલી સમાજરચનાની પદ્ધતિ અત્યંત શાસ્ત્રીય છે એ બાબત તરફ આંખ આડા કાન કરી ચાલે તેમ નથી એજ સિદ્ધાન્ત હિંદુસમાજ શાસ્ત્રોએ બીજા શબ્દોમાં કહ્યો છે. મનુ કહે છે –
वैशेष्यात्प्रकृति श्रेष्टयात् नियमस्य च धारणात् । संस्कारस्य विशेषाच्च वर्णानां ब्राह्मणः प्रभुः ॥
અ. ૧૦ શ્લેક “ઉત્તમ જાતિ હોવાને લીધે, પરમાત્માના મુખમાંથી ઉત્પન્ન થયેલ હોવાને લીધે, શાસ્ત્રોકત નિયમોને ધારણ કરવાને લીધે, તથા બીજા વર્ષે કરતાં વિશેષ સંસ્કારયુક્ત હોવાને લીધે, બ્રાહ્મણ, વણેમાં શ્રેષ્ઠ ગણાય છે. સર્વ વર્ણોનો બ્રાહ્મણ ગુરૂ છે, પ્રભુ છે, નેતા છે.” અહીં નૈસર્ગિક ગુણ અને સંસ્કાર એ બંનેની શ્રેષ્ઠતા બતાવી છે. આવા જ પ્રકારની સમાજરચના યુરોપમાં પ્રથ જ સુપ્રજાજનન શાસ્ત્રની પદ્ધતિ કહેનાર જર્મન તત્વ ફેડરિક નિજોએ પણ કહી છે. નીશે કહે છે કે “મનુના ધર્મગ્રંથ જે ગ્રંથ કહે એટલે ભવિષ્યમાં મનુષ્યને નેતાઓ પુરા પાડવા, તેને પૂર્ણત્વને માર્ગ
Anti-christ-Fred rick Nietzoche.
For Private and Personal Use Only