________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૭૬
હીન
૪ હીન
2
www.kobatirth.org
ઉત્તમ
હીન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
પ્રગ્ન બહારથી શ્રેષ્ટ
હીન
આ વર્ણાને સર ફ્રાન્સીસ ગાલ્ટનના મતાનુસાર અ, બ, ક, ડ નામે સખેાધીએ. ઉપરના કાઠા પરથી જોતાં વશમુખ્ય અને શિક્ષણાદિ સંસ્કાર ગૌણુ એવી વ્યવસ્થા કરેલી દેખાઇ આવશે. આજે સંસ્કાર પ્રધાન અને વંશ ગૌણ એવી કલ્પનાના પ્રસાર થયા છે, એજ અશાસ્ત્રીય છે. તેથી આખી સંસ્કૃતિની રચના જ ખાટા પાયા પર થઈ છે એમ અમારે બતાવવું છે. કેવળ માનવી બુદ્ધિને વિચાર કરીએ તેા પણ જુદા જુદા વર્ગો પડી શકે છે. હિંદુસ્થાનમાં મુદ્ધિ માપવાના પ્રયાગે! વધુ થયા નથી, તેથી હિંદુસ્થાનનું વર્ગીકરણ આપી શકાય તેમ નથી. પરંતુ હિંદુસમાજને સામાન્ય અનુવ શશાસ્ત્રના નિયમે લાગુ પડતા નથી એમ અમે માનતા નથી. એટલે અમે યુરેપીઅન સમાજના બુદ્ધિતત્વને અનુસરી કરેલી વિભાગણી આપીએ છીએ. સર ફ્રાન્સીસ ગાલ્ટનના વખતથી આ બાબતમાં આજ સુધી ઘણું જ કાર્ય થયું છે, લ’ડનના માનસશાસ્ત્રન સીરીલ ખટે છે।કરાઓનુ ( અમારા સમાજસુધારકાના આદ્યગુરૂ જે સાહેબ તેમના ઘરના છેકરાઓનું ) વર્ગીકરણ નીચે પ્રમાણે કર્યુ છે.
( ૧ ) શાળામાં કે યુનીવર્સીટીમાં શિષ્યવૃત્તિ મેળવી શકે એવા છેકરા એક હજારમાં એક
ટુંકામાં કહીએ તેા સેકર્ડ શિક્ષણ લેવાને લાયક હોય છે.
( ૨ ) માધ્યમિક શિક્ષણુમાં શિષ્યવૃત્તિઓ અથવા પારિતાષિ કા મેળવી શકે એવા વિદ્યાર્થીઓ સેકડે એક અગર વધુમાંવધુ એ
( ૩ ) સાધારણ રીતે માધ્યમિક શિક્ષણ લેવાને લાયક એટલે જેને શિક્ષણ આપવાથી કપણુ ઉપયાગ થશે એવા વધારેમાં વધારે સેકર્ડ દસ.
દસબાર જ છેકરાએ માધ્યમિક આ પ્રકારના મતે ઇતર શાસ્ત્રનોએ
For Private and Personal Use Only