________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાતુર : એક શાસ્ત્રીય સમાજ
૩૦
cr
પણ આપ્યા છે. એકંદરે બધાં મનુષ્યપ્રાણીની ઘટના સરખી નથી હાતી. આ અસમાનતા કયાંથી આવી ! કોઈપણ વ્યક્તિપર એ જુદી શક્તિએનાં પરિણામ થાય છે; એક તે તે વ્યક્તિના બીજમાંથી જે કઈ ગુણા ઉતરી આવ્યા હેાય તેમનાં પરિણામ અને ખીજા બાજુ સ્થિતિને લીધે થતાં પરિણામ. તે બન્નેમાંથી પ્રધાન કયાં અને ગૌણ કયાં એના નિર્ણયપર સમાજની રચનાનાં ઘણાખરા સૂત્રોને આધાર છે. અનુવંશ પ્રબળ છે એમ માનનારા લેકા કહેશે કે, લાયક હાય એટલા તરફ જ ધ્યાન આપે।” અનુવ ́શને માનનારા વર્ગ કંઇ નાનાસુનેા નથી. લગભગ એકએક પ્રાણીશાસ્ત્રોને આ વર્ગીમાં સમાવેશ થાય છે. આ પ્રકારની વિચારપદ્ધતિ અનુસાર માનવ વિષમ છે, અને સૌથી શ્રેષ્ઠ માનવ તરફ વધારે ધ્યાન આપશે. આ પહિત અનુસાર એક જ વંશના જુદા જુદા થરે!માં વિષમતા છે, તેવી જ રીતે જુદા જુદા વંશેામાં પણ વિષમતા છે. તેથી સમાજના જુદા જુદા વશાના અને સમૂહેાના નૈસર્ગિક વૈષમ્યાને લીધે તેમને સમાન હક્ક નથી. આ પતિમાં શ્રેષ્ટ વર્ગના રક્ષણ અને પેષણ માટે વ્યવસ્થા કરી છે એમ જણાશે. અહીં દરેક માનવપ્રાણીના વિચાર કરવાનું કારણ રહેશે નહિ. જે શ્રેષ્ટ વર્ગ તેનું જ સંરક્ષણ, તેનું જ સુખ, તેનું જ શિક્ષણ ! આ બાબતે દૃષ્ટિ સામે રાખીને સર્વ સામાજિકનીતિ નિયમા કરવામાં આવશે. અને તે બાબતમાં માથુ મારવાના અધિકાર કાઇને રહેશે નહિ. આ પ્રકારની શાસ્ત્રીય પદ્ધતિથી અભ્યાસ કરતાં પ્રતીત થનારી સમાજરચનાનું ઘણાઓએ સૂચન કર્યુ છે. ડા. વાકર કહે છે કે, “ આજે નાલાયકેાને શિક્ષણ આપી લાયક બનાવવામાં જે સરકારી પૈસા વેડરી નાખવામાં આવે છે, તે પૈસાનેા નાના સરખા ભાગ પણ જો લાયક જનતા પાછળ ખર્ચવામાં આવે તે સમાજનું હિત ઉત્તમ પ્રકારે સઘાય.”
..
“ It is possible that if some of to philanthropic endavour now directed towards the elavating the condition
For Private and Personal Use Only