________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૫
ચાતુર્વણ્ય એક શાસ્ત્રીય સમાજ સંઘ કેમ ઉત્પન્ન થયો તેને વિચાર થ જોઈએ. તે કહે છે કે, “સંકર લેકાથી ઉત્પન્ન થયેલી વિવિધ પ્રકારની વ્યક્તિઓને સંધ-એટલે બે જુદા જુદા વંશ એક ઠેકાણે આવી મોટા પ્રમાણમાં સંગત થાય તે તે વિભિન્ન જાતિઓથી ઉત્પન્ન થનારી સંતતિ-તે પછી જે પિતાના સમૂહની બહાર સંકર પ્રજા ઉત્પન્ન ન કરે તે અમે ઉપર ગણિત કર્યા પ્રમાણે (આ ગણિત અઘરું છે. જીજ્ઞાસુએ મુળ ગ્રંથમાં જોઈ લેવું ) કેટલીક પેઢીઓ પછી એક જાતીય પ્રજા ઉત્પન્ન થાય છે અને તે જાતિમાં સંકર પ્રજા બાકી રહેતી નથી.” સંકરકારક વિવાહથી હિંદુસમાજમાં ઉત્કર્ષ થશે એમ કહેનારા અમારા સન્માન્ય મિત્રોને પુછીએ કે, “જાતિ ઉત્પન્ન થવી ( Formation) અને તેમનામાં સ્થાયી ભાવ ઉત્પન્ન થવો એ બંને પ્રક્રિયાઓ વચ્ચે જેટલી પેઢીઓ વીતી જવાની જરૂર હોય છે, તેટલી પેઢીઓ હિંદુ જાતિની બાબતમાં વીતી ગઈ નથી એમ આપનું કહેવું છે? આ મુદ્દાને સાગપાંગ વિચાર વિવાહ સંસ્થાનો વિચાર કરતી વખતે કરીશું. પરંતુ ત્રણ હજાર વર્ષો પહેલાં આન્તરજાતીય વિચાર થતા હતા કે નહિ એના દાખલા આપવા એ સમાજની દૃષ્ટિએ અસ્થાને છે.
હવે જાતીય સમૂહે કેમ બને છે તેનું જરા ધ્યાનપૂર્વક પૃથક્કરણ કરીએ. હિંદુના જાતીય સમૂહમાં “અનુવંશ' અત્યંત પ્રધાન છે અને સંકર ત્યાજ્ય મનાય છે. સંસ્કાર એ એક બીજું કારણ છે. આવી રીતે બે પર્યાયે માનીએ તે એ પદ્ધતિના નીચે પ્રમાણે ચાર પ્રકાર થશે
વંશ સંસ્કાર પ્રજા ૧ ઉત્તમ ઉત્તમ ઉત્તમ ૨ ઉત્તમ હીન ઉત્તમ પ્રજા થવાની શકયતા
Evolution by Habridization-J. P. Lotsy; Inbreeding and out breeding-East and Jones,
For Private and Personal Use Only