________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાથાય
જુઠાણું છે. છતાં તેવા વિવાહા થતા હતા એમ કિંચિત કાળ માનીએ તા પણ એ મુદ્દામાં ધણા જ હેત્વાભાસ કરવામાં આવ્યા છે. અહીં સમાજની ધટના કાલ (Formative period)ની સ્થિતિ અગર વ્યવસ્થા સાથે સુસટિતપા ( Working period )ની સ્થિતિની અગર વ્યવસ્થાની તુલના કરી છે. સ્વાભાવિક રીતે જ સમાજ ઘડાતા હોય ત્યારે ઈષ્ટ અનિષ્ટ બાબા બનતી હૈાય છે. પણ સમાજમાં સ્થે આવ્યા પછી અનિષ્ટ છે।ડી દેવાનું હાય છે અને માત્ર જ સ્વીકારવાનું હેાય છે. સમાજના ધટના કાલની વ્યવસ્થા સમાજ સુસ`ઘટિત થયા પછી પણ એવી જ રાખવી એ ગ્રાહ્ય અગર ઇષ્ટ થશે એમ કાઇક અમેરિકન Ph. D. ભરડી મારે તે પણ તે શાસ્ત્રીયદૃષ્ટિએ અગ્રાહ્ય છે. પોર્ટુગીઝના સાંસર્ગને લાધે ગેાવન નામના એક વર્ગની ઘટના ( formation ) આ ત્રણસેા ચારસા વર્ષમાં થઇ આવી છે. તે લેાકામાં પોર્ટુગીઝ લેાકાના ખ્રિસ્તી ધર્મ, જુન મેરી વગેરે . દેવદેવીઓની પૂજા, પોર્ટુગીઝ નામે, પોર્ટુગીઝ રીતરિવાજો વગેરે બાબતે ઘણીજ પ્રચલિત છે. તેની સાથે હિંદુઓની જાતિએનું પણ વિસ્મરણ થયું નથી. હવે સંઘટિત થયા પછી, હિંદુઓની જાતિઓનું સ્મરણ છે તેથી હિંદુ સાથે અને ખ્રિસ્તી ધર્મ અને નામેા પણ બહુ જ પ્રચલિત છે, તેથી પોર્ટુગીઝ સાથે તેઓએ એકજ સમયે સમરસ થઈ જવું કે શું ? શી હરકત છે ? એકતા થઈ જશે ! વળી સધટના કાલની સમાજ સ્થિતિ અને સંતિતપણાના કાલની સમાજસ્થિતિ વચ્ચે કંઇ નહિ તા ચાસસેા પેઢીએ વીતી હશે, તેથી નૈસર્ગિક ચુ ́ટણીના તત્વાનુસાર કંઇ ફરક પડયેા હશે કે નહિં એને વિચાર જ ન કરવા એ હાલના સમયમાં વિદ્વતાનું લક્ષણ મનાય છે. તેથી અમે કહીએ છીએ કે પ્રાણીશાસ્ત્રમાં ઉપન્નતિ કે
૧ રાધામાધવ વિલાલ ચંપૂ-વિ. કે. રાજવાડે Cambridge History of India Vol. I . G, Rapson,
For Private and Personal Use Only