________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાતુર્વર્ય: એક શાસ્ત્રીય સમાજ
૨૩,
* ૧/૧, r
સ્ત્રીઓ સાથે થયેલા વિવાહદ્વારા પ્રવેશ થયો હશે એ અનુમાન અચિંત્ય છે. વળી આ લેક પાસે સ્ત્રીઓ જોતી જ; તેમને બધી જ હિંદુ સ્ત્રીઓ મળી એમ આ લેખકનું પણ કહેવું નથી. તેથી ન્યાયની રીતે જોઈએ તે આ લેકામાં રીતરિવાજોની બે પરંપરા દેખાઈ આવવી જોઈએ. ટુંકામાં આ બાલિશ અનુમાનો કેઈએ પણ સાચાં માનવાં નહિ.
ઠીક, હિંદુત્વ ઉત્પન્ન થયું એમ કહેવા જેટલું પણ હિંદુત્વનું કંઈ પ્રધાનઅંગ તે એમના રીતરિવાજોમાં પ્રવેશ થવું જોઈએના ? સામાજિક દષ્ટિએ હિંદુત્વની ચર્ચા કરતી વખતે જ્ઞાનકોશકારે બ્રાહ્મણે વિષે આદર છે અને હિંદુઓની સંઘટન પદ્ધતિના એક પ્રધાન અંગ તરીકે ગયું છે. ત્યારે બ્રાહ્મણો તરફ ઉપરોક્ત લોકોમાં આદર ઉત્પન્ન થયો છે ? પછી ઉપર આપેલું લક્ષણ સમાજને ન લગાડતાં કે વિરૂદ્ધ અનુમાને કાઢનારે લેખક સમાજને ક્યાં લઈ જશે એ બાબત તરફ સમાજનું લક્ષ હોવું જોઈએ. આ વિષયની ચર્ચા જોઈએ તેટલી કરી શકાય, પરંતુ હવે વધારે ન લખતાં હિંદુસમાજ પ્રત્યે અત્યંત લાગણી પ્રેરિત થયેલા આ લેખકને એટલી જ વિનંતિ છે કે આવા પ્રકારના ભ્રમોત્પાદક અનુમાને કાઢી સમાજમાં ગોટાળા ઉત્પન્ન કરે નહિ.
બીજા પ્રકારના લેકેનું કહેવું એવું છે કે આગળના વખતમાં
આંતwતીય વિવાહ થતા હતા. એટલું જ
નહિ પણ અસવર્ણ વિવાહે પણ થતા હતા. જાતીય સમૂહની મઝાની વાત થઈ. એકાદ પ્રકારને વિવાહ ઉત્પત્તિ થો અને તેવા પ્રકારના વિવાહ
થવાની રીત જ હેવી એ બંને સ્થિતિઓ સરખી નથી. આવા પ્રકારના આંતરજાતીય વિવાહ અને અસવર્ણ વિવાહ ક્યારેક કોઈ થતા હોય, તે પણ હિંદુ ઇતિહાસમાં bઈ પણ કાળમાં તેવી પદ્ધતિ પ્રચલિત હતી એમ કહેવું એ નર્યું
For Private and Personal Use Only