________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાતુર્ય : એક રાષ્ટ્રીય સમાજ
પોષક છે, તેથી એવા વિવાહા ઇષ્ટ છે; એવા એક મત આગળ આવવા લાગ્યા છે. આ વિધાનનું બરાબર પૃથક્કરણ ન થાય તે આ મહાનશાસ્ત્રજ્ઞ આજના સુરક્ષિત સમાજના નાશને કારણભૂત થયા વિના રહેશે નહિ. આ સમાજસાસ્ત્રઽાએ બતાવેલાં કારણા કેટલાં સાચાં છે, અને સમાજશાસ્ત્રની કસેાટીમાંથી તે પાર ઉતરે છે કે નહિ તેને વિચાર કરીએ. આવા લેકાએ ત્રણ ઉદાહરણો આગળ કર્યા છે, અને હજુ પણ બતાવી શકશે, કારણ અમે આગળ બતાવવાના છીએ કે, આવા લેખકેાની સમાજશાસ્ત્રના અભ્યાસ કરવાની પદ્ધતિ અત્યંત સૂક્ષ્મ, ( એટલે અર્થ શુન્ય ) સમાજના ભાળા લેાકાતે! જાણીજોઇને બુદ્ધિભેદ કરનારી હોય છે.
૨૨૯
આ લેખકના મત પ્રમાણે આજ પારસી યહુદી અને હબસી લેકામાં કેટલાક હિંદુ રીતરિવાજો પ્રસરેલા દેખાય છે. હબસીસમાજની તા હિંદુસમાજમાં ગણના પણ થાય છે. ( આખા સમૂહનાસમૂહ આત્મસાત કરી લેવાની તા હિંદુએની તેમના સમાજના પ્રસારની પદ્ધતિ છે અને તે બાબતની આ લેાકેાને માહીતી છે) વળી આ લેખકના મતાનુસાર આ સર્વ ખાખતાના મૂળમાં એમ હાવું જોઇએ કે આ પરકીય લેાકા જ્યારે હિંદુસ્થાનમાં આવ્યા ત્યારે તેમની પાસે જોઇએ તેટલી સ્ત્રીઓની સંખ્યા નહિ હેાય. આ ગૃહીત કૃત્ય કાલ્પનિક છે. પરંતુ દલીલની ખાતર તે સાચુ' માનીશું. ( તેમના બહુતેક ગૃહીત કૃત્યા આવાં જ કાલ્પનિક હેાય છે. ) જગતમાં જન્મ સ્વભાવને કંઇપણ ઉપાય નથી ! ઠીક, ધારા કે તેમને હિંદુસ્થાનમાંથી જ સ્ત્રી મળી ! રાજસત્તાદિ ગુણવિહીન આ લોકાને સ્ત્રીઓ મળી હશે તા ક્યા પ્રકારની મળી હશે એ બાબતને હિંદુ સ્ત્રીએએ બાહ્યો સાથે વિવાહ કરવા જોઇએ. એવા સિદ્ધાન્ત કાઢનારા લેખકાને વિચાર
૧ Ž1. શ્રીધર વ્ય ંકટેશ કેતકર એમના ‘ સાવજ ’ દૈનિક પત્રમાંના લેખા ૨ સ'ક્રી' લેખાવડા, કેતકર. Asiatic Studies-Sir Alfred Lyall
For Private and Personal Use Only