________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
હિંદુઓનું સમાજરચનાશાસ
કરવાની જરૂર ન જણાય એ સ્વાભાવિક છે. તેમાંની અહુતેક સ્ત્રીઓ વિધવા હાવી જોઇએ, અને તેમના માતા હિંદુત્વને આ લોકમાં પ્રવેશ થયેલ હાવા જોઇએ. હિંદુત્વ એટલે શું એમ એમને પુછે તે તેઓશ્રી કહેરો કે વિવાહ પ્રસંગે વધુવરે સેાપારી ( અથવા મિંઢળ ) છેાડવાની, વિવાહ પ્રસંગે વધુ નિરીક્ષણ પહેલાં અંતર્પેટ પકડવાની અને સુતકમાં ષ્ટિ દેવીની પૂજા કરવાની વિધિ વગેરે જે જે સાદા રીતરિવાજો છે, તે આ ત્રણે સમાજેમાં જણાઈ આવે છે. આ પ્રકારનું મહાન હિંદુત્વ હિંદુ સ્ત્રીઓએ બાઘો સાથે વિવાહ કરવાથી જ અન્યત્ર ફેલાયું. અહીં બધા સકતાને જ વિચાર થયા હાઇ અનુવંશ પદ્ધતિને જરાપણ વિચાર કર્યાં જાતા નથી, તેથી અહીં હિંદુસમૂહત્વ સિદ્ધ થઇ શકશે નહિ. એ વિચાર પણ ઘડીભર દૂર રાખી એમના ખીજા વિધાના વિચાર કરીએ. અહીં એક નેાંધ લેવાની છે કે આજે મહાન હિંદુત્વ ખાદ્યોમાં પ્રસાર પામે છે તે ખાદ્યોમાંથી હિંદુસ્થાનમાં બહુ મેટી એવી અલ્પેસખ્યાંક મુસલમાન જાતિને બાદ કરવામાં આવી છે. તે જાતિમાં પણ હિંદુસ્રીઓ માત હિંદુત્વ પ્રસાર પામે છે, એમ જો આ લેખકે બતાવ્યું હોત તે રાજકીય દૃષ્ટિએ ઘણા જ ફાયદૅા થાત. જો કઇં થાડુ હિંદુત્વ પ્રસાર પામ્યું હાય. તે। હજીપણ થોડા શતકા હિંદુ કરીએ મુસલમાન છેકરા સાથે વિવાહ કરવાથી હિંદુ અને મુસલમાન એકરૂપ બની જશે. આવા પ્રકારના મત ઉપરાત લેખકે આપ્યા છે પરંતુ તે સંસ્કૃતિ કયા સ્વરૂપની થશે તે મત કહેવાની હિંમત લેખકે બતાવી નથી.
સમાજના બુદ્ધિભેદ કરવાના હેતુથી આગળ ધરવામાં આવેલી આ સર્વ માયાજાળના વિચાર કરીએ. ન્યાયશાસ્ત્રમાં એવા નિયમ છે કે એ પતિએમાં અગર બે સ્થિતિમાં સરખાપણું બતાવવું હૈય તેા તેમના પ્રધાન અંગેાની તુલના કરવી જોઇએ; તેમ જો ન થાય,
१ ज्ञानकोश खंड १ डॉ. केतकर
For Private and Personal Use Only