________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२८
હિમાનું સમાજરચનાશાહ
www
સોપસંધને લાગુ કરે છેષ્ટ છે. આનુવંશિક ગુણ અને સામાજિક સંસ્કાર એ બંનેને વિચાર કર્યા પછી જાતીય સ્વરૂપ કરાવવાનું હોય છે.
સંધ આવી રીતે ઉત્પન્ન થતા હોવાથી, તેમાંની એક વ્યક્તિને બીજો એકાદ સમૂહ પિતાની સાથે મેળવી લેવા તૈયાર હશે તે તે વ્યક્તિ સંધ છોડી જઈ શકશે; પરંતુ બીજા સમૂહમાંની એક જ વ્યક્તિ તે સંધમાં પ્રવેશ કરી શકશે નહિ. આ જ પદ્ધતિને “સમૂહાન્ત
(Ciystal within Crystal ). 24H1972211 પદ્ધતિ' કહે છે આંબા પર આવેલો છેડોઘણો મહેર ખરી પડે તેથી તે આંબે મહાત થયો છે એમ કોઈ કહેતું નથી, તેવી જ રીતે એક સમૂહની ડીઘણી વ્યક્તિઓ તે સમૃદ્ધ છેડી જાય તે તે સમૂહ મુમૂ છું થયું છે એમ કહેવાને કંઇપણ કારણ નથી. વ્યક્તિને સમૂહથી ભિન્નભાવ આવવા માટે સમૂહ બહાર વિવાહ અને સમૂહ બહારના સંસ્કાર એ બે કારણે હોઈ શકે. પરંતુ કેટલીક વ્યક્તિએ જે વિવાહરૂપ યૂથભિન્નત્વ સ્વીકારે તે સામાજિક સંસ્કાર ચારે બાજુ ફેલાઈ સંસ્કૃતિને પ્રસાર થાય છે. માટે હિંદુઓએ બહારના સાથે વિવાહ કરવા, એવા પ્રકારનો એક મત આગળ આવવા લાગે છે, તેને યથાશક્તિ વિચાર કરીએ.
આતતાય વિવાહ એ એક સુધારણાનું લક્ષણ છે, એમ માનનારા
પંડિત તરફથી, પ્રાણીશાસ્ત્રમાં શુદ્ધાશુદ્ધ
જાતિ કેને કહે છે એની માહીતી ન હોવાથી સ્ત્રીઓના બાહ્યો સાથે અગર માહીતી હોવા છતાં કંઈક અંતિમ વિવાહ બેયથી પ્રેરિત થવાથી આન્તજાતીય વિવાહ
એ એતિહાસિક સત્ય છે, એ એક મુદ્દો આગળ કરવામાં આવે છે. આ તો વિચાર જાતિપ્રકરણમાં કરીશું. અત્યંત ઉદાર મતવાળા અને વિશાળ બુદ્ધિવાળા લેકે તરફથી હિંદુસ્ત્રીઓના બાહ્ય જાતિઓ સાથે વિવાહ થાય એ હિંદુત્વને
For Private and Personal Use Only