________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
હિંદુઓનું સમાજરચનાશાસ
સાધારણ વર્ગોની લૌકિક વૃદ્ધિ થયા સિવાય એકાદ વ્યક્તિ કદાચ ઉચ્ચ વમાં પ્રવેશ કરવા લાગે તા, તેની એ પ્રવૃત્તિ સમાજ માટે વિનાશક હાય છે. તેથી સમાજમાં એ રીતે પાતાનેા વાડી જવાની છુટ હાવી ઇષ્ટ નથી. પરંતુ સમાજરચનાની બાબતમાં કાઇ પણ શાસ્ત્રને સબંધ લાગતા નથી એમ માનનારા આધુનિક સુધારકાને એવા શાસ્ત્રીય સત્યની શી કિંમત ? શાઓ પ્રત્યે આવું ભેજવાબદાર વન રાખી તેમની પાયમાલી કરવી એ ક બુદ્ધિપ્રામાણ્યનું લક્ષણ છે ?
ચાર પ્રકારના સંસ્કૃતિ-પર્યાયોના વિચાર કરીશું તે એવે નિષ્ક છે કે જે સંસ્કૃતિમાં પિપ્રમતિ ( biological ) અને સાંસ્કારિક ( Psychclogical or Traditional) એ બન્નેમાં વૈષમ્ય ઉત્પન્ન થતું ન હેાય એ પ્રકારની સંસ્કૃતિ હિંસાપ્રિય સૃષ્ટિમાં ચિર’જીવ થઈ શકે છે; એટલે તે સંસ્કૃતિને સનાતન સ ંસ્કૃતિ કહેવામાં આવે છે, તે તે જે ધર્મ ઉપર અધિષ્ઠિત થયેલી હશે તે ધ સનાતન ધર્મી કહેવાય છે. સંસ્કૃતિના ઇતર ત્રણ પર્યાયો વિનાશી હાય છે તેથી તાત્કાલિક ઉન્નતિના પ્રલાભન વાસ્તે પણ તે સંસ્કૃતિના સ્વીકાર કરવા નહિ, કારણ કે ‘ સમૂહં ચ વિનતિ ' એ મનુપ્રણીત સિદ્ધાન્ત તેમને અક્ષરશઃ લાગુ પડે છે. ગત સંસ્કૃતિના અભ્યાસ કરી સર ફિલસ પેટ્રીએ પણ આવા કેટલાક સિદ્ધાન્તા કાઢયા છે. "" આવા પ્રકારની સર્વાં સંસ્કૃતિએ પેાતાના ઉદયકાલથી બહુ તા વધારેમાં વધારે એક હજાર વર્ષાં ટકી શકી.’” આપણને આ ઉપર કહેલા ચાર પર્યાયોમાંથી કયો સંસ્કૃતિપર્યાય સ્વીકારવાના છે એ એક વખત નિશ્ચિત કરાવવું પડશે. એક પર્યાયને સ્વીકાર કર્યા પછી તે સસ્કૃતિમાં ખીજ પદ્ધતિનું નીતિશાસ્ત્ર બ્રુસાડી દેવાને પ્રયત્ન હાસ્યાસ્પદ છે. પરંતુ એવા જ પ્રયત્નને હાલ ઉદારમતવાદિત્વ શબ્દને રૂડા ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇતર સસ્કૃતિ ગમે તેટલી મેાટી àાય તેા પણુ તેના નાશ પરથી અનુમાન કાઢવાનું હાવાથી તે સુષ્ટિના કાઈ પણ નિયમ સાથે વિસ’ગત હાવી જોઇએ એમ કહેવા સિવાય ચાલે તેમ નથી.
For Private and Personal Use Only