________________
Shri Mahavir Jain Aradhana Kendra
વર્ગાન્તર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
એકદર ચર્ચાતા સાર નીચેના સિદ્ધાન્તામાં કાઢી શકાય. સનાતન સસ્કૃતિ વર્ગમૂલક કે જાતિમૂલક હેાથી જોઇએ. આ સંસ્કૃતિના અથશાસ્ત્ર ( hunger ) અને કામશાસ્ત્રા (Family ) એ તેની દૃષ્ટિએ વિચાર કરી તે સુવ્યવસ્થિત છે કે નહિ એ જોવુ જોઇએ. ( તેની ચર્ચા આગળ ઉપર કયારેક કરીશું ) પરંતુ માનવની નૈસર્ગિક પ્રવૃત્તિ સ` પ્રકારની સઘટના તેડી પાડવા તરફ દેખાય છે. તેથી સંસ્થાએ વર્ગીકરણના તત્વ ઉપર રચાએલ હેવી જોઇએ, એટલામાં જ આ પ્રશ્ન અટકતા નથી.
હવે આ વર્ગીસ ંસ્થા તુટી જવાનાં શાં શાં કારણો હેાય છે ? તેમનું નિય ંત્રણ કયા માથી કરવું શકય છે? તેને ધમ જેવી આધિભૌતિક (suprarational) સત્તા ઉપયેગી થઈ પડશે કે નહિ કે માત્ર બુદ્ધિપ્રામાણ્ય (rational) પર રચાએલી સત્તા ઉપયાગી નીવડશે ? ઈત્યાદિ અનન્ત પ્રશ્નોને સમાજશાસ્ત્રજ્ઞાએ વિચાર કરવા જોઇએ. આ સર્વના વિચાર થયા પછી વર્ગ તાડવાનાં મૂળભૂત કારણેા પેાતાના સમાજમાં ચેરી છુપીથી અગર સ્પષ્ટ રીતે પ્રવેશ કરે નહિ એવી જાતની વ્યવસ્થા કરવી જોઇએ. પછી આ રચનામાં–સમાજમાં આવી જ વિભાગણી શા માટે કરી, એવા પ્રકારના પ્રશ્નો પુછવાના હક્ક કાઇને પણ દેવામાં આવશે નિહ. આવા પ્રકારના અનેક નિયમા કરવા પાશે અને તે નિયમે વ્યક્તિઓ પાસે ચોક્કસાઇથી પળાવી લેવા પડશે.
૩
આવા પ્રકારના નિયમા કરવાના હાય ા કયા તત્ત્વોના અંગિકાર કરવા જોઇએ તેને હવે વિચાર કરીએ. સમાજમાં માનવપ્રાણીની વ્યવસ્થા કરતી ધર્મ પરિવતનીય છે. વખતે પ્રથમ એ બાબતેા આંખ સામે તરી આવે છે. પહેલી એ કે જે પ્રજાનિર્માણુ થાય છે, તે પ્રજાની સામાજિક સમૂહેામાં વ્યવસ્થા કરવી
t Scientifie Outlok-Bssel Page 254
For Private and Personal Use Only