________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષાન્તર
ભાષામાં એલીએ તે જે જાતિસંસ્થા પ્રચલિત હતી તે જ અગર તેના જેવી જ કાઇ સંસ્થા ફરીથી ઉત્પન્ન કરવી. તેવી જાતિસ ઘટના ફરીથી ઉત્પન્ન કરવામાં જ સાચુ કલ્યાણ છે. તેના કહેવાના મતલબ એ છે કે તે સ'સ્થાઓને પદ્ધતિસર અભ્યાસ કરી, આગળની જાતિસંસ્થા જેવી કંઇ પણ ઘટના નિર્માણુ ચાય તેા સમાજ સતિ થશે.
જાતિસ’સ્થા જ હિતકારક
tr
રે, ડીન ઇન્જે કહે છે કે, “ સૃષ્ટિમાં જે જીવના કલહ દેખાય છે, ( જીવના` સંહતિ એ પ્રિન્સ ક્રેપકિનનુ તત્ત્વ કાં લાગ્યું એની ઘેાડી ઘણી ચર્ચા અમે કરી ગયા છીએ અને હવે પછી પણ યથાવકાશ કરીશું. પણ અહીં એક જ બાબતના ખુલાસા કરવાની જરૂર જણાય છે તે એ કે એ તત્ત્વ કલહ-તત્ત્વ જેટલું સાર્વકાલીન નથી ) તે કલહમાં ટકી રહેવાની જે વાતે ટેવ હશે તે વંશોના જ સૃષ્ટિમાં અતિમ વિજય ચરશે. એછાવત્તા પ્રમાણમાં સખત રીતે પળાતી જાતિસ’સ્થા (Modified caste system ) જે પ્રકારની જાતિસંસ્થા અત્યાર સુધી યુરોપમાં પ્રચલિત હતી અને જે હિંદુઓની જાતિસંસ્થા જેટલી કડક નહિ હાય—ચિરંજીવિત્વ દેવાની બાબતમાં પ્રજાસત્તાક સમાજરચના અગર સમાજ સત્તાવાદ એ બંને કરતાં પણ તે શ્રેષ્ટ નિવડશે.”
૧૫
ઉપરની ચર્ચા પરથી એમ જણાઈ આવશે કે જાતિસ’સ્થા હાવી સમાજને હિતકારક છે. તેવી જ રીતે વર્ણાન્તરની પ્રવૃત્તિ અહિતકારક છે. શાસ્ત્રીય દૃષ્ટિએ સમાજનેા અભ્યાસ કરનારા કાઇ પણ લેખકને લઇશું તેા તે નીચેની વિચારપ્રણાલી કહેતા જણુાઇ આવશે તે કહેશે કે સમાજ વર્ષોંના તત્ત્વા પર રચાએલા હાવા જોઇએ; અને સ
2 Out spoken essays Dean Inge; Scientific Outlook Russel; Antichrist-Nietzsche.
For Private and Personal Use Only