________________
Shri Mahavir Jain Aradhana Kendra
સાર
www.kobatirth.org
હિંદુઓનું સમાજરચનાચાય
;
આ જાત્યતર, વર્ગાન્તર અગર વર્ણાન્તરની બાબતમાં હજી રણ ઘેાડા ઘણા શાસ્ત્રજ્ઞાના મતા લઇએ. હૅવલાક એલીસ કહે છે, વંશનું સુદૃઢત્વ અને તેમના પેાતાના નિયત કર્મો કરવાની લાયકાત (function of its own sphere ) તે વંશ પેાતાના થરથી ઉપરના વર્ગોનાં કેટલાંક કામ કરી શકે કે નહિ એ ઉપરથી ઠરાવવાની નથી સર્વીસાધારણ ષ્ટિએ નેઈશું તેા સુદૃઢ વશના લેાકેા અનેક પેઢીઓ સુધી પેાતાના વનું નિયત કર્યું ઉત્તમ પ્રકારે કરતા રહે છે. જુદી જુદી ધાતુને જેમ જુદું જુદું વિશિષ્ટ ગુરૂત્વ હાય છે, તેમ પ્રત્યેક વર્ગને પશુ એક પ્રકારનું વિશિષ્ટ ગુરૂત્ત્વ હેાય. પ્રત્યેક વ પેાતાના વિશિષ્ટ ગુરૂત્વને પેાષક એવી સ્થિતિમાં જીવી શકે છે. કેટલીક વખત એમ બની આવે છે કે એકાદ કારીગર ( Master Craftsman ) વશના મહત્વાકાંક્ષી પુરૂષ પેાતાના કવના જોરપર ઉચ્ચ વર્ગોમાં પ્રવિષ્ટ થાય છે. તે જ વર્ગમાં તે પેાતાના વિવાહ કરે છે અને ત્યાંજ તે પેાતાનું કુટુંબ સ્થાપન કરે છે. આવી રીતે ઉત્પન્ન થયેલા વંશ સાધારણ રીતે ત્રણ પેઢીએ સુધી વૈભવશાળી દેખાય છે પછી તે વંશે નિપુત્રિક થઇ નિર્દેશ થાય છે. કન્યા સંતને માત્ર જરા પણ ધક્કો લાગ્યા હોય એમ દેખાતું નથી.” બરાબર આ જ મત મનુ આદિ આશાત્રનાએ આપેલે છે. ભગવદ્ગીતામાં કર્મ કરતા રહેવાનાં જે અનેક કારણેા ભગવાને કહ્યાં છે તેમાંથી સંકર ચવાથી ઉત્તમ પ્રજાને! નાશ થાય છે, તે ટાળવેા એ એક કારણુ કહ્યુ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उत्सीदेयुरिमे लोकानकुर्या कर्म चेदहम् । संकरस्यच कर्ता स्यामुपहन्यामिमाः प्रजाः ॥
૨ ભગવદ્ગીતા
આ લૉકા નાશ સૌ પામે જો કરૂં કર્યાં ન હું તે, થાસકરને! કર્તા તે હન્તા પ્રાતણેા.
For Private and Personal Use Only