________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
હિઓનું સમાજરચનાશાસ
ananen તેમને સિદ્ધાન્ત કે તત્ત્વ, કશાની પણ કિંમત નથી. પરંતુ આપણે સર્વસામાન્ય વિચાર કરે છે. ભટવંશમાં બાળા-બાજીરાવ,રઘુનાથરાવ –બીજે બાજીરાવ આ ચાર પેઢીઓમાં જ ખેલ ખલાસ. આ બંને વંશો વિષે એમ કહી શકાશે નહિ કે આમાંના પુરૂષ અલ્પાયુષી થયા તેથી આ વંશો નાશ પામ્યા, કારણ આ બંને વંશના છેલ્લા બે પુરુષોને પરમેશ્વરની કૃપાથી લાંબું આયુષ્ય પ્રાપ્ત થયું હતું પરંતુ સૃષ્ટિના નિયમો તેડવાથી તેનું ફળ તે મળે જ. સૃષ્ટિ પિતાના નિયમ કંઈ બેરીસ્ટર આંબેડકર અગર રા. વિઠ્ઠલ રામજી શિદેને પૂછી તેમની આજ્ઞાનુસાર બદલશે એમ અમને લાગતું નથી. પુરાણમાં ગાજી રહેલા એક જુના વંશનો વિચાર કરીએ. તે વંશ એટલે વસિષ્ઠને વંશ. વસિષ્ઠનો જન્મ ધૃતાચી અસરા ને મિત્ર અને વરૂણ બંનેના વ્યભિચારથી થયો. આ સર્વ લેકાના દેશોની યાદી કરનાર કવિએ વેથાપુત્ર વસિ' એમ ક્ષેપક વસિષ્ટના નામથી બનાવી રાખેલ છે. આવા આ વસિષ્ટ વર્ણન્તર કરી (તેમને આગળને વર્ણ કર્યો વરૂણને કે મિત્રો? કે વૃતાચી અસરાનો? એટલે દ્વિપિતૃસાવર્ય કે એક માતૃસાવર્ય થયું તેને ખુલાસો વે. શા. સં. મહાદેવ શાસ્ત્રી દિવેકર મંથનાધીશે જરૂર કરે, એવી અમારી તેમને વિનતિ છે.) બ્રાહ્મણવર્ણમાં પ્રવિષ્ટ થયો તે વંશની વંશાવલિ નીચે પ્રમાણે છે. વસિષ્ઠ શકિત, પરાશર વ્યાસ અને શુક પછી નિર્વશ! આ વંશ તે કાળમાં પ્રસિદ્ધ હોવાથી તેમને કેાઈએ બ્રાહ્મણકન્યા આપી હોય તેવું દેખાતું નથી. તેમની બીજી વંશાવલિ આપણને કયાંય પણ મળી આવતી નથી. તેથી અમે કહીએ છીએ કે “ત્ર કર્તવા રસિક” અને આ યાદીમાંના વિસિષ્ઠ એ બંને એક નથી. વ્યાસનું ગોત્ર જે વસિષ્ઠ–કારણ કે તે વ્યાસનો થાય પ્રપૌત્ર-તો તેમનું નામ અને બીજા એક ગોત્રનું નામ સરખાં શા માટે ? તે વખતે વ્યક્તિ નામો અને ગોત્રનામે એક જ હતાં એવી શોધ અમારા આધુનિક પંડિતે કરશે એમાં જરા પણ શંકા નથી. અભિધાનચિંતામણીમાં
For Private and Personal Use Only