________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષાન્તર
“પાપા તાત્યવત્ત મારે લવાયા” આવાં વ્યાસના નામે આપેલાં છે. આ માહર કેણુ? પ્રસિદ્ધ જે માઠર ગાત્ર તેને પ્રવર્તક આ વ્યાસ જ કે શું? પછી એક જ વંશમાંથી તે વંશ નષ્ટ થયે હતા તે પણ બે નેત્રો પ્રવૃત્ત થયાં એમ કહેવું પડશે. તેથી વ્યક્તિના નામેને અને ગોત્રના નામે ગોટાળો કરી વડની છાલ પિંપળાને ચટાડી ગમે તેવાં અનુમાને કાઢવાં નહિ, એટલી જ આ વિજજનોને હાથ જોડી વિનંતિ છે.
અત્યાર સુધી જે ચર્ચા થઈ તે ઉપર એ આક્ષેપ લઈ શકાશે કે ઉપર ઉપરના વર્ગમાં એવાં પરિણામ આવતાં હશે. તેથી તે જાતિમાં વર્ણાન્તરની બંદી રાખવી હિતકારક ઠરશે, પરંતુ તે સામાન્ય સમાજ જાત્યન્તરને અગર આcતીય વિવાહને અડચણ ઉત્પન્ન કરવી એમ માનવાને કારણ નથી. એક સમૂહે એકજ ધંધો કરે અને તેમને વિવાહ પણ અંદર અંદર જ કરે એ નિયમ કરવાને કંઈ ખાસ કારણ દેખાતું નથી. કદાચ સમૂહન નિયત ધધો તે સમૂહમાં જન્મેલી એકાદ વ્યક્તિને ભારે પડે અથવા ફાવે નહિ તે તે વ્યક્તિએ પિતાનો ધંધો બદલી ઉદરનિર્વાહ શાને ન કરવો ? આ બાબતમાં હિંદુસમાજને જે મત છે, તે કેટલે હિતકારક છે વગેરેની સાંગોપાંગ ચર્ચા “અન્નવિચાર' નામના પ્રકરણમાં કરીશું. અહીં વર્ણાન્તરથી જાતિહીન સમાજપર શી અસર થાય છે તેટલી જ ચર્ચા કરીએ.
યુરોપ અમેરિકાની એકંદર સંખ્યાની શી ચડઉતર થાય છે તેને વિચાર કરીએ. કઈ પણ ઘર તરફ જોઈશું તે તે ઘરની વિશેષ કર્તુત્વવાન વ્યક્તિઓમાં પિતાને વંશપરંપરાથી ચાલ્યો આવેલે ધંધે છેડી ને જ ધ સ્વીકારવાની પ્રવૃત્તિ દેખાય છે. કવવાન વ્યક્તિની નૈસર્ગિક પ્રવૃત્તિ માનેલા હલકા ધંધામાંથી
14
For Private and Personal Use Only